મને વાંચન નો નાંનપણ થી શોખ છે. વાંચતા વાચતા લખવા ની ઇચ્છા થઇ અને એ પ્લેટફોર્મ પુરુ પાડ્યું માતૃભારતી એ. થેન્ક યું માતૃભારતી.

જેના ખભે માથુ ઢાળી રડી શકાય એ છે દોસ્ત?

જેની સાથે અઢળક વાતો છતા થાક ન લાગે એ છે દોસ્ત?

બસ અઢી શબ્દ નુ નામ, પણ બેજાન ઝીન્દગી મા જાન પુરી દે એ છે દોસ્ત?

Read More

Happy Uttarayan

Salute to our Force ?

epost thumb