Anything that
does not point towards your calling is a distraction from it..!
#Distract

હૈયા માં ગમ રાખું છું
દિલ માં તારું નામ રાખું છું
તારી યાદ માં દુખે છે મારું માથું
એટલે તો....
ખિસ્સામાં ઝંડુ બામ રાખું છું..

Read More

એવું જરૂરી નથી કે દર વખતે
મન ,મોર બની "થનગનાટ" કરે,
ક્યારેક મન
કાગડો બની કકળાટ પણ કરે..!

वहाँ-जहाँ तू ही मेरा लिबास है
वहाँ-जहाँ तेरी ही बस तलाश है
वहाँ-जहाँ तुझी पे ख़तम आस है
वहीँ शुरू वहीँ पे दफ़न जान है

Read More

જમણા હાથે Mobile હોય ત્યારેજ મચ્છર કેમ ડાબા હાથે બેસે છે
--હોશિયાર મચ્છર

દરેક ના પ્રેમપ્રકરણના અંત નોખા હોય છે...

અમુકના નસીબમાં કંકુ-ચોખા
તો કોકના નસીબમાં

છુટ્ટા ધોકા હોય છે..
??

Read More

तश खा के गलियाँ मुड़ने लगी हैं
राहों से तेरी जुड़ने लगी है
चौबारे सारे ये मीलो के मारे से पूछे हैं तेरा पता
ज़रा ज़रा चलने से थकने लगा है दिल मेरा
ज़रा ज़रा उड़ने को करने लगा दिल मेरा

Read More

ख्वाबी ख्वाबी सी लगती है दुनिया
आँखों में ये क्या भर रहा है
मरने की आदत लगी थी
क्यों जीने को जी कर रहा है
पहले तो बेगानी नगरी में
हमको किसी ने पुछा न था
सारा शेहर जब मान गया तो
लगता है क्यों कोई रूठा न था

Read More

બાર ગાઉએ બોલી બદલે, લહેકો છોને જુદો તોય વટથી ગુજરાતી;
હૃદયના ધબકારે ધબકીને તળપદી બોલી એજ મારી ભાષા ગુજરાતી.
ક્યારેક બનતી મા જેવી માર્ગદર્શક ,તો ક્યારેક વળી સલાહકાર;
મળી આત્મવિશ્વાસથી છલોછલ સોગાદ એજ મારી ભાષા ગુજરાતી.
ચોપડી ખોલુને આવે સુગંધ જાણે માતૃભૂમિની ભીની માટી માફક,
બસ એટલું સમજુ કે જીવંત છે ને મહેકશે હજી મારી ભાષા ગુજરાતી.
કરચલીઓ પડી ગઈ જાણે આપણા થકી આપણી ભાષા પર, ભાણું ભાવે ગુજરાતી! તો કેમ ન સચવાય
માતૃ સમ માત્ર આપણી ભાષા ગુજરાતી?
-Damyanti mem

Read More

આજે નહીં તો કાલે એ સામે મળી જશે.
આ તો સમય છે પળમાં એ પાછો ફરી જશે.
મોટા થવાનો અર્થ નહીં પૂછવો પડે,
ખુદના બધા રંગ જો કોઠે પડી જશે.
વધઘટ થવાનું જે પળે સ્વીકારશો તમે,
મનની કળાઓ સોળ સહજ નીખરી જશે.

Read More