The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
book worm
#આનંદ
#જીવન
#ચહેરો હુ કરુ ટહૂકો ને તુ મલકે છે પણ આ તારુ જ સ્મીત મારા "ચહેરા" પર ઝળકે છે.
"મારી ગઝલ પણ મને જો હવે કેવા કેવા સવાલો કરે છે! શું છે કહે એમના મા ? તુ શબ્દે શબ્દે જેનાં ખયાલો કરે છે".
દિલ પણ તારું મરજી પણ તારી પણ એક વાત કહું ....તને મઝા પડશે? કોઈ એક દિવસ કામ કાજ માંડી વાળી ને બેફામ રખડ.... સાચ્ચું કહું મઝા પડશે ? બધા રચ્યા પચ્યા હશે કામ માં તને કોઈ નહિ નડશે .... સાચું કહું મઝા પડશે? મોબાઇલ બાજુએ મૂકી ને હરજે ફરજે બહુ ફરક પડશે .... સાચું કહું મઝા પડશે ? નીરખજે શેરીઓ ને ખુલ્લી નજરો થી તને બાળપણ જડશે ..... સાચું કહું મઝા પડશે ? પહેલાં પણ જીવતા હતા એવું વર્ષો પછી ખબર પડશે .... સાચું કહું મઝા પડશે ? બહુ બહુ તો શું થશે એક રજા પડશે પણ સાચું કહું ....... મઝા પડશે !!? ???? -Agyat
*अपनी मर्ज़ी से कहाँ अपने सफ़र के हम हैं* *रुख़ हवाओं का जिधर का है उधर के हम हैं*
Confidence is the best accessory. Never go out without it. It may not necessarily bring Success, But it definitely gives Power to Face Challenges.. Good Evening
Outer beauty might attract immediatly...but inner beauty touches everyone's heart
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser