પરિચયઃ જન્મ સ્થળઃ ૧૦ ઑક્ટોબર ૧૯૩૦ (૧૦-૧૦-૧૯૩૦) અમદાવાદ શૈક્ષણીક કારકીર્દીઃ પ્રાથમિક,માધ્યમિક અમદાવાદ.કૉલેજ એમ જી સાયન્સ ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ. કાર્ય ક્ષેત્રઃ ૧૯૫૬ થી ૧૯૮૮ ' ધી અતુલ પ્રોડટ્સ લિમિટેડ 'વલસાડ ખાતે ,પ્રોડક્ષન કેમીસ્ટ, સીની. એક્ઝીક્યુટીવ , આસી સેફ્ટી ઑફીસર' તરીકે નિવૃત્ત.(૧૯૮૮) ઈતર પ્રવૃતિઃસર્વિસ દરમ્યાન સંસ્થાની સાંકૃતિક,સામાજીક સંસ્થાઓ 'ઉદય ' ઉત્કર્ષ ' 'વિજ્ઞાન મંડળ ' 'નૂતન કન્ઝ્યુમર્સ કૉ-ઑપરેટીવ સોસાયટી ' વગેરેમાં માનદ મંત્રી તરીકે સેવા. હાલ નિવૃતઃ છેલ્લા દસ વર્ષથી (૨૦૦૯થી) ન્યુ જર્સી ખાતે રહુ છું.

SUCCESS !

Remember that success has many faces but no age limit.

Success don't have no age limit/requirement.

You can win no matter what stage of life in you in!

ગતિ કે પ્રગતિ

“ભૌતિક વિકાસ જો આત્માનાં અજવાળા પાથરવામાં-પથરાવવામાં અંતરાય રૂપ બને તો એ માત્ર ‘ગતિ’ કહેવાય, પ્રગતિ નહી”

Read More

अयं निजः परो वेति गणना लघु चेतसाम् ।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥

भावार्थ :तेरा मेरा करने वाले लोगो की सोच
उन्हें बहुत कम देती हैं उन्हें छोटा बना देती हैं
जबकि जो व्यक्ति सभी का हित सोचते हैं
उदार चरित्र के हैं
पूरा संसार ही उसका परिवार होता हैं ।

Read More

શ્રદ્ધાનો હો જો વિષય તો પુરાવાની શી જરૂર,
કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી

શ્રદ્ધાનો હો જો વિષય તો પુરાવાની શી જરૂર,
કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી

બુલંદી પર રહીને હું સદા હસતો જ રહેવાનો
ભલે મારી સિતારા જેમ ગણના થઈ નથી શકતી

“બુલંદી પર રહીને હું સદા હસતો જ રહેવાનો
ભલે મારી સિતારા જેમ ગણના થઈ નથી શકતી”
....મરીઝ

जाड्यं धियो हरति सिंचति वाचि सत्यं ,
मानोन्नतिं दिशति पापमपाकरोति ।
चेतः प्रसादयति दिक्षु तनोति कीर्तिं ,
सत्संगतिः कथय किं न करोति पुंसाम् ॥

भावार्थ :अच्छी संगति जीवन का आधार हैं
अगर अच्छे मित्र साथ हैं तो
मुर्ख भी ज्ञानी बन जाता हैं
झूठ बोलने वाला सच बोलने लगता हैं,
अच्छी संगति से मान प्रतिष्ठा बढ़ती हैं
पापी दोषमुक्त हो जाता हैं ।
मिजाज खुश रहने लगता हैं
और यश सभी दिशाओं में फैलता हैं,
मनुष्य का कौन सा भला नहीं होता ।

Read More

पैर गरम, पेट नरम
और सर को राखो ठंडा
दाक्तर बाबु आये तो
उसको मारो दंडा”

यथा ह्येकेन चक्रेण न रथस्य गतिर्भवेत् ।
एवं परुषकारेण विना दैवं न सिद्ध्यति ॥

भावार्थ :रथ कभी एक पहिये पर नहीं चल सकता हैं
उसी प्रकार पुरुषार्थ विहीन व्यक्ति का भाग्य
सिद्ध नहीं होता

Read More