Hey, I am reading on Matrubharti!

ચાલે છે એક એવી સ્પર્ધા,
શબ્દ મુજબ લખો રચના..

લખી દે તું આજ કમાલ,
તારા નામની થાય ઘોષણા..

#ઘોષણા

All the best all👍👍

Just for fun

#કામ

કામ મજાનુ એવું કર્યુ માતૃભારતીએ,
હરખની હેલી થઈ લેખકોની ડેલીએ..
ચાલો સાથે મળી
સર્વે ભાષામાં દરેક લેખકને વધાવીએ.

#કામ

Read More

કરી દે આજ તું કોઈ જાદુ મંતર..
પલકારે કપાય આ સઘળુ અંતર..

Bhavesh

ખોલી બતાવું કેટલું ભર્યુ છે ભીતર,
પ્રેમરસમા થઇ આજ બન્ને તરબતર...
#અંતર

Read More

પતંગ આપણી પ્રીત ના રંગે રંગાઈ, 
આકશે મીઠી સોડમ આજ છવાઈ..

ભાંગી આજે બવ લાંબી જુદાઈ,
વરસી પડી આજ ખુદાની ખુદાઈ..
Bhavesh
આપી આલિંગન કર હવે ભલાઈ,
પતંગ જેમ આપણી આભે સમાઈ.

#પતંગ

Read More

હોય ભરતી કે હોય ઓટ..
સંબંધ એવો કે ન આવે ખોટ..

Bhavesh

લાગે કયારક તું એવી હોટ..
નીહાળી તને મુકુ ગાંડી દોટ..

સાદગીમા પણ તું કરે એવી Fashion...
જોઈ તને ભૂલાઈ મારૂ હરકોઈ Tension.. 

Bhavesh

મુખ પર મારા આવેે એવા Expression.. 
મલી ગઈ જાણે મારી ફાઈનલ Destination...  

Read More

#આંખો

આંખો થી આંખો મળી,
તેની છબી આંખમા ઝળહળી..

હતી આમ તો હજારો આંખો,
તો પણ એ આંખોમાં જ આંખો જઈ મળી..