Physics is Life...

દરેક પ્રશ્નોના જવાબ જરૂરી તો નથી ને!.,
દરેક જવાબમાં કારણ જરૂરી તો નથી ને!
ગમી જાય કોઈ એમ જ અનાયાસે,
ગમવાની સમજણ જરૂરી તો નથી ને...!...

Read More

ઝગમગતા તારલા અંધારી રાતમાં કેટલાં સુંદર લાગે ને!.... કંઈક એવાં જ ટમટમતા તહેવારો આપણી નીરસ અને અંધારી જિંદગીમાં સુંદરતા પ્રસરાવી દે છે... વાત માત્ર એમ નથી કે કોનાં તહેવારો ? હિંદુ, મુસ્લિમ કે ખ્રિસ્તી!... ઉજવણીનો અવસર જેનો પણ હોય દરેકને છેવટે પોતાની આગવી ઓળખ બતાવતો જ રહે છે....?

આ ક્રિસમસ પણ એવી જ એક ઉજવણી... રંગબેરંગી કાગળો, ટમટમ કરતી લાઈટ, અને ઝગમગી ઉઠતો એ ક્રિસમસ ટ્રી પરનો તારલો. સાથે આવતી એક આશ કે સેન્ટા ઈચ્છાઓ પૂરી કરી દેશે...
કેટલો રમણીય તહેવાર... ચારે તરફ ફેલાતી રોશની અને રંગીન માહોલ મારાં મનમાં પણ આનંદ ફેલાવી દે છે...?
Merry Christmas to you all??

Read More

जिंदगी में ऐसे ही , बन जाते है कुछ किस्से चाहें से अनचाहे से ।

लाख कोशिशों के बाद भी , मिल जाते हैं कुछ अल्फाज़ चाहें से अनचाहे से ।

दर्द बहुत वोह दे जाते फिर भी, सीख भी दे जाते है चाही अनचाही सी ।

जिंदगी हमारी मोहताज नहीं , फिर भी दे जाती है हक हमें चाहें से अनचाहे से ।...

Read More

ધરાએ વૃક્ષરૂપી ગઝલ લખી અને આકાશ આકર્ષાય ગયું,

પણ સમાજને એ ક્યાં મંજુર હતું અને એ વૃક્ષ જ ઉખાડાય ગયું....

हक नहीं है मेरा तुझपे, फिर भी जताना चाहतीं हुं ।

बातें कईं है करनी तुझको, पर चुप रहना मैं चाहतीं हुं ।

राहों में अकेले साथ तेरे, मैं यूहीं चलना चाहतीं हुं ।

ख्वाहिशे कईं है तेरी मुझसे, पर मजबूर मैं बनना चाहतीं हुं ।

हक जो तुं जताते हो मुझपे, में भी देना चाहतीं हुं ।

दिल हो सिर्फ मेंरे तुम, सिर्फ अपना रखना चाहतीं हुं ।

खुद ही खुद की मस्ती में ,मै यूहीं खोना चाहतीं हुं ।

चाहें कहें कोई खुदगर्ज मुझको, मैं सिर्फ दिल की सुननां चाहतीं हुं ।

Read More

નૂતન વર્ષાભિનંદન??

Festival of Light ?

शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥

વાઘબારસ અને ધનતેરસની હાર્દિક શુભકામના.?...

અણધાર્યો વરસાદ કેટકેટલાં બદલાવ દેખાડી રહ્યો, એક પળમાં અસ્પષ્ટ વાતાવરણ સ્પષ્ટ બનાવી રહ્યો,
કેટલાંય નયનોમાં સ્વપ્નો શણગારી રહ્યો,
કેટલાંય નયનોમાં અશ્રુ ઉભરાવી રહ્યો,
કોણ જાણે કેટકેટલાંની યાદ અપાવી રહ્યો,
મનમાં છૂપાયેલાં સંભારણા એક ક્ષણમાં યાદ અપાવી રહ્યો...
એક અણધાર્યો વરસાદ કોણ જાણે કેટકેટલાં બદલાવ લાવી રહ્યો...

Read More