कहीं वो आ के मिटा दें न इंतज़ार का लुत्फ़, कहीं क़ुबूल न हो जाए इल्तिजा मेरी।

કોઈએ પૂછ્યું યાદ આવે છે એમની,
થોડું હસીને બોલાઈ ગયું કે એટલે તો જીવું છું !!

❤SB

.
ક્યારેક તમે આવો
ક્યારેક અમે આવીએ
ક્યારેક તમે કંઈક મોકલાવો
ક્યારેક અમે કંઈક મોકલાવીએ

ચાલોને યાર સ્વાર્થ વગર
આપણે મનથી સબંધ નિભાવીએ.
હવે કેટલા વરસ જીવશું ?
ને કેટલું સાથે લઈ જશું ?

ઈર્ષ્યા અહંકાર મૂકીને
હ્ૃદયથી એકમેકને સ્વીકારીએ
તમે આમ કરો તો જ સારા
અમે આમ કરીએ તો જ સારા

આવા સ્વભાવને હવે
ગંગામાં પધરાવીએ
નફો નુકસાન હવે જવાદો
પહેલા શું થયું ? રહેવા દો

_જીવનના *અંતિમ પડાવને*_
_સુખદ સુમનથી સજાવીએ_
_ચાલોને *આપણા સ્વભાવને*_
_હવે શાંત સરળ બનાવીએ._
. 🌺

Read More

સમય સમયની વાત છે ..

ગઈકાલે જે "રંગ" હતા.....

આજે તે "ડાઘ" છે.....

Be Naam saa ye dard thehar kyu nahi jaata
Jo beet gaya hai guzar kyu nahi jaata
Sub kuch to hai, kya dhundhi rehti hai nigaahe
Kya Baat Hai me Waqt pe ghar kyu nahi jaata
Wo ek hee chehra to nahi Saare zamaane me
Jo door hai wo dil se utar kyu nahi jaata
Me apni hee ulji huyi raaho kaa tamash
Jaate hai jidhar sub me udhar kyu nahi jaata
Wo khwab jo barso se na chehra na patar hai
Wo khwab hawao me bikhar kyu nahi jaata
Wo door hai to dil se utar kyu nahi jaata..

Read More

ફાગણનો ફાગ અને
ટહુકાનો સાદ
પછી મલકયા વિના તે કેમ રહીએ ....
કામણ કીધા છે અહીં કેસુડે એવા કે
મહેકયા વિના તે કેમ રહીએ....

?શુભ ધૂળેટી રંગોત્સવ ?

Read More

દુનિયામાં જે સત્ય છે એ જ મુહૂર્ત વગર થાય છે ..,

જેમ કે જન્મ, મૃત્યુ અને પ્રેમ ...!!
❤SB

શાળામાં અભ્યાસ કરતી સમયે ટીચરે બાળકોને શીખવ્યું કે

ટીચર - માણસ એ કહેવાય કે જે બીજાની મદદ કરે.

ફની સ્ટુડન્ટ - પરંતુ ટીચર એક્ઝામીનેશન હોલમાં તો ન તમે પોતે માણસ બનો છો અને ના તો બીજાને બનવા દો છો.???

Read More

જેને મળ્યા પછી
જીવવાનુ વ્યસન થઇ જાય


*એને કહેવાય દોસ્ત*
❤SB

*ઈન્સાન કી રૂહ મેં ભી દાગ આ જાતા હૈ...*
*જબ ઉસકે દિલ મેં,*
*દિમાગ આ જાતા હૈ...*

મિત્રતા એટલે શું ?
સમજો તો "ભાવના" છે
કરો તો "મશ્કરી " છે
રમો તો "ખેલ" છે
રાખો તો "વિશ્વાસ" છે
લો તો "શ્વાસ" છે
અને
નિભાવો તો "જીવન" છે
વહાલા મિત્રોને અપઁણ
❤SB

Read More