Hey, I am reading on Matrubharti!

કોરોના વાઇરસ વિશેની માહિતી ઇન્ટનેટ પર સરળતાથી જાય છે..પણ માણસનાં મનમાં શું ચાલી રહ્યું એ જાણવામાં ક્યારેક આખું જીવન વીતી જાય છે...
-સચિન સોની
❣❣❣

Read More

શબ્દો ખૂંચે હૈયે તો
વૈદને બતાવી જો જે,
શું કહે કારણ પછી તું
દુનિયાને બતાવી જો જે.
સચિન સોની
❣❣❣❣❣

પોતાની જરૂરિયાત પૂરી થતાં સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દે એનું નામ માણસ..
-સચિન સોની

ક્યારેક પોતાની જાત પર કે પોતાના દેખાવ બહુ અભિમાન આવે ત્યારે સ્મશાને એક વખત આટો મારી લેવો...
-સચિન સોની.
❣❣❣❣❣❣

Read More

Sachin Soni લિખિત વાર્તા "રાહ.. - ૭" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19879971/raah-7

Sachin Soni લિખિત વાર્તા "રાહ. - ૬" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19879628/raah-6

ક્યારેક વધુ પડતો હું પણાનો ભાવ વ્યક્તિને પોતાના ઓથી બહુ દૂર કરીદે છે...
સચિન સોની.