સોશીયલ મીડીયા પર એકટીવ રહેવું, બ્લોગ લખવો, ફુડ રીવ્યુ લખવા, નવલકથાઓ વાંચવી ,બહુ બધી વાર્તાઓ વાંચવી અને થોડીક વાર્તાઓ લખવી, નવલકથા લખવાનો પ્રયાસ ચાલુ છે. પ્રવાસ કરવાનો એટલે રખડપટ્ટીનો બહુ શોખ .

રંગ થી તો ફક્ત કપડાં બગડે છે,
પણ,
જો વ્યક્તિ રંગ બદલે ને
તો,
ભરોસો અને લાગણી બંને બગડે છે.

#Happy Holi

ફાગણી પૂનમે આપ સૌને હોળી પર્વની શુભકામનાઓ
#HappyHoli
#Holi

Honor your daughters.
They are honorable.
Malala Yousafzai
#WomensDay
#વિશ્વમહિલાદિવસ

#InternationalWomensDay
#WomensDay
#વિશ્વમહિલાદિવસ પર તમામ મહિલાઓને શત્ શત્ નમન

જીવનમાં #પતંગ ની જેમ ઉંચા ઉડો એટલે લોકો કાપવા નીકળી જ પડે ?

ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટર રાખવાથી પ્રગતિ નથી થતી.
પરંતુ

પ્રગતિ માટે આપણે જ સૂર્ય પહેલા ઉઠી ને ઘોડાની જેમ દોડવું પડે.

Read More

Rupen Patel લિખિત "હેપ્પી બર્થડે અમદાવાદ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19864841/happy-birthday-amdavad

જીંદગી મોજથી
જીવવી હોય તો
વિચારવાનું
ઓછુ કરી દો

@Rupen

ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ

અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અ:

આજે પણ મને આ કક્કો મોઢે યાદ છે

એટલે તો ગર્વથી કહું છું કે હું ગુજરાતી છું અને મારી ભાષા ગુજરાતી છે

#વિશ્વમાતૃભાષાદિવસ
#motherlanguage

Read More