મારા જીવનની કેટલીક વાતો. બીજી રીતે કહુ તો આ મારી ડાયરીની કેટલીક વાતો જે આપની સમક્ષ રજૂ કરૂ છુ.

my 1st poem..

epost thumb

This is my 1st post.
it's Based on Introduction.

નામ Pratik prajapati.
મિડલકલાસ ફેમિલીમા જનમ. આ બઉ અગરુ સાહેબ..
અડધી જીંદગી સંઘઁષ કરવામાં જતી રહે.?
તો બસ, હવે આ પેજ પર મિડલકલાસ ની વાતાઁ જાણવા મળશે.

વાતાઁ મારા સંઘઁષની,
વાતાઁ મારા ભુતકાળની,
વાતાઁ મારા વતઁમાનની,
વાતાઁ મારા સપનાઓની,
વાતાઁ મારા એ સપનાઓને પુરા કરવાના રસતાઓની..
આ વાતાઁ માત્ર મારી જ નહી પરંતુ બીજા તમામની હશે જે મિડલકલાસ ફેમિલીમા જનમ લે છે.

Read More