શબ્દોની આંગળી પકડી એને સિવવા આવ્યો છું, હું તો બસ મારી રાધા માટે જીવવા આવ્યો છું

કેટલું ભાગ શો તમે? અને કોનાથી??
ઠરી ને ઠામ થશો ને ક્યારેક...
ત્યારે એક બીજા ની કદર સારશે...

ફૂલો ના ચહેરા ઉતરી કેમ ગયા છે પ્રનલ??
હમમ....જરૂર મારી રાધાનું રૂપ જોઈ ગયા હશે?...

તારી આંખ માંથી નીકળતું એક પણ આંસુ...એટલે
પ્રનલ ના કાળજા પર રેડાતું તેલ...?

તારીખો મેં ધીરે ધીરે વ્યતીત હો રહે હમ...
આજ હૈ લેકિન હર ક્ષણ
અતીત હો રહે હમ...

પાનખર આવે તો ઝાડ ને મૂળ માંથી ઉખેડી ને ફેંકી તો ના દેવાય પ્રનલ.

નફરત હજી સુધી ન આવી તારા પર...
પ્રનલ ની કલમ તારા થકી તો ચાલે છે?...

યે ના સોચો કી જિંદગી મેં કિતને પલ હૈ,
પર યે દેખો કી હર પલ મેં કિતની જિંદગી હૈ

હતો અંધારા ના ખોળે તું પ્રનલ...મોજ માં,
પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો ને આંખો અંજાય ગઈ...

તારા પ્રેમ નું ઝેર હોય કે નફરત નું અમૃત ...
પ્રનલ નો ઉંહકારો તને સંભળાવવા નહીં દઉં...

ના વિચાર્યુ મેં કે ના વિસરાવ્યું મેં...
તારી પ્રીત ના પાનેતર ને હૈયા માં જ વસાવ્યું મેં.....