9913393555

મેને મોહોબ્બત કે નશે મે આકર ઉસે ખુદા બના દિયા,

હોશ તબ આયા જબ ઉસને કહા કિ…
ખુદા કિસી એક કા નહી હોતા.

*નાના પથ્થરોનું ધ્યાન રાખજો,*
*ઠોકર ક્યારેય પર્વતથી નથી લાગતી !!*

लाख समझाया उसको की दुनिया शक करती है..

मगर उसकी आदत नहीं गयी मुस्कुरा कर गुजरने की..

આજે મે અખૂટ છતાં પણ લાચાર દરિયો જોયો !

વહેવાની ઈચ્છાને કિનારે થી પાછો વળતો જોયો !?

કેમ કહું મને સવાલ કેવો ખૂંચ્યો,
દર્દ આપનારે જયારે હાલ મારો પૂછયો.

શ્વાસ માંથી આ મહેક લઇ જા!
મારી પાસે થી આજે કૈંક લઇ જા.........................!

જો કેવું ધબકે છે ....નાદાન ..,
આ દુખતું હ્રિદય ઘડીક લઇ જા !
મારી પાસે થી આજે કૈંક લઇ જા........................!

છલકાઈ જશે આ પ્રીત નાહક ..,
લે , મારી પાસે થી થોડીક લઇ જા !
મારી પાસે થી આજે કૈંક લઇ જા..........................!

આ વર્ષો , જુદાઈ ના મારી પાસે રેહવા દે
તું મિલન ની બધી તારીખ લઇ જા ..!
મારી પાસે થી આજે કૈંક લઇ જા..........................!

બહુ કરી જોઈ કોશિશો , ભૂલવા ની ..
આ , ભૂલી જવાની તારી સીખ લઇ જા !
મારી પાસે થી આજે કૈંક લઇ જા...........................!

મારે તો મારું બધુંય તને દેવું હતું ..
ખૈર..... તને લાગે જે ઠીક , લઇ જા ....!
મારી પાસે થી આજે કૈંક લઇ જા...........................!

મારા માલિક મને મલાવ મુજ થી ..!
એક વાર "મિતેશ" ને એની નજદીક લઇ જા ....
મારી પાસે થી આજે કૈંક લઇ જા.............................!!!

Read More

નશાના ધામ તરફ,
મસ્તીના મુકામ તરફ;

નિગાહ છે કે રહે છે,
સદાય જામ તરફ;

કરી જો બંદગી
સાહેબની અદબથી કરી,

વળ્યા ન હાથ અમારા,
કદી સલામ તરફ..

-

Read More

*​અહીં અવાજ નહિં આવે રડવાનો સાહેબ અહીંં એક થી એક ઘાયલ બેઠાં છે*

થીજેલી ઠંડી માં હુંફાળો એક ખયાલ આપ

રહેવા દે શાલ તારી પાસે એક ઉષ્મા ભરેલું વહાલ આપ !!

સામે છે ઉભો ઈશ્વર ને આંખો બંધ રાખી છે,
અમે શ્રધ્ધા અમારી કેટલી અકબંધ રાખી છે!

પુરાવા શું બીજા આપે તને હોવા વિષેના એ?
દ્રષ્ટિ હીન માટે પણ એણે સુગંધ રાખી છે!

Read More