The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
insta niraj_003 જીંદગીની જીજ્ઞાસા-To Be Business Tycoon.. else...કયારેક કયારેક મનનાં તરંગો ને વાચા આપવી ગમે છે.. સાથે cooking નો પણ શોખ રાખું છું ...and knowing astrology, chemistry,income tax..Also love to write quotes for encouraged our business....sometimes,somewhere...possessive nd short tempered too....
સાહેબ, શબ્દોમાં શાણપણ મારે નથી ઉમેરવું!!!! મને તો અણસમજણ નો જ આનંદ છે. ✍ #આનંદ
I JUST WANT TO SEE SMILE ON HER FACE ...SO... SHE SLEPT ME & SMILES & I TOO
સાહેબ,જાહેર જીવનમાં તો બન્ને એક હતાં પણ એનાં અંગત જીવનમાં તો બન્ને વચ્ચે માઈલો સુધીનું અંતર હતું. સ્પર્શ નામ ની ભેદ રેખા બન્ને કયારેય ઓળંગી ન હતી..... #અંતર
હા....શું આ એ જ તુલસી છે?? જેને હું ઓળખતો હતો...હા સાહેબ બિલકુલ એનાં નામ જેવી હતી..જેમ તુલસી પત્ર કોઇપણ ભોગ ને સુશોભિત બનાવે તેવી...એને પ્રત્યુતર આપતાં કહ્યું એ તુલસી તો એનાં પતિનાં મરણ સાથે જતી રહી....✍
વર્ષ ભલે નવું હોય પણ તારી મારી યારી એટલી જ જુની હોય
ઝાકળ જેવી આવે પળનો સાગર જેવો હરખ છે જળની છે કે મૃગજળની શેની આ તરસ છે cp
रिश्ते पुराने ही सही लेकिन बड़े शकुन देते हैं और आजकल के ए नए रिश्ते एक दर्द सा लगता हैं લિ.Butter Boy
SOME TIMES SILENCE IS BATTER THAN WORDS
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser