કામ કરતા રહેવું જરૂરી છે,
જે દિવસથી નવરા બેસી રહ્યા
એ દિવસથી આ દુનિયામાં કોઈને પણ,
તમારી કે તમારા સાથ ની જરૂર નહીં પડે.
_samarpan

#કામ

Read More

રાતોની ઊંઘ હવે લાવવી નથી પડતી, આવી જાય છે જાતે જ,
કામમાં મન લગાવવું નથી લાડતું, લાગી જાય છે જાતે જ,
વાત કરવા સમય કાઢવો નથી પડતો, નીકળી જાય છે જાતે જ,
હવે આદત પાડવી નથી પડતી, પડી જાય છે જાતે જ,
જિંદગી હવે ચલાવવી નથી પડતી, ચાલતી જાય છે જાતે જ...
-સમર્પણ


#અંતર

Read More

"હર દોસ્ત દોસ્ત રહે, યે જરૂરી તો નહીં,
હર રિશ્તેકા અંત હૅપ્પી હો,યે જરૂરી તો નહીં,
યે જિંદગી હૈ ફિલ્મ તો હૈ નહીં,
તો ઠીક હૈ ના યાર આગે ચલતે હૈ,
ઓર ખુદ કો સંભાલ લેતે હૈ,ખુદ કે લિયે."
_samarpan

Read More

આ દુનિયાનો નિયમ છે સાહેબ,
હા માં હા કરીયે તો સારા-સંસ્કારી અને જો,
જરાક વિરોધ દર્શાવીએ તો સમાજ બહારના,નાસ્તિક,અધર્મી...
_samarpan
https://www.instagram.com/p/B8rUb-GhaTu/?igshid=t5sy6qqqink1

Read More

અસ્તિત્વ પાર ઘણા ઉઝરડા થાય છે ત્યારે
એક માણસ સમજદાર થાય છે...

સવાલો જિંદગીના એટલા તો અઘરા ન હતા,
પણ મુશ્કેલી એ હતી કે
મળેલા ઉત્તર બધા ગમતા ન હતા.
#wordsofsamarpan #words_of_samarpan_#dosttujmarijindgi #nikunjkukadiya #nikunj #samarpan #gujrat #shayrilover #dost_tuj_mari_jindgi #instagramm #friendshayri #moraribapuquotes #storiesofindia #NIK_BHAVNABEN_KUKADIYA
#DOST_TUJ_MARI_JINDGI #dream #dering #dedication #sanjayraval #gulzarsahab #midnightqoutes #writer #gujratiwriter #author #tealover #lekhak

Read More

મારી લખેલી નોવેલ 'હિલસ્ટેશન" નોવેલનો પાંચમો અને આ નોવેલ નો અંતિમ ભાગ આજે એટલે કે 06-02-2020 ના રોજ પ્રકાશિત થયો.
જે વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
??????????
https://www.matrubharti.com/book/19878802/hill-station-5
??????????
અને વાંચ્યા પછી આપને આ બુક કેવી લાગી એ માટેના રેટિંગ આપવાનું ચુકતા નહીં.


હિલ સ્ટેશન ભાગ-1 વાંચવા માટે : https://www.matrubharti.com/book/19862916/
હિલ સ્ટેશન ભાગ-2 વાંચવા માટે : https://www.matrubharti.com/book/19863588/hill-station-2
હિલ સ્ટેશન ભાગ-3 વાંચવા માટે : https://www.matrubharti.com/book/19877194/hill-station-3
હિલ સ્ટેશન ભાગ-4 વાંચવા માટે : https://www.matrubharti.com/book/19878152/hill-station-4

Read More

part- 4 publishing on 23-01-2020