आप ओर आप कि यादे हमे लिखने को मजबूर कर देती है

સાધુ સંતો સચો ચઈ વયા,પેરો જો વહેલાં જાગજા.
દનણ કરજા દેશી બાવરજો , ભેગી જેભી કરીજા.
ખેતર જેતરો પંધ કરે, પોય જંગલમે લોટે વેનજા.
નાઈ ધોઈ સવારમે વેલા, ઘરમે પૂજા પાઠ કેજા.
ઘી ગૂગરજી ધુપ બતી ખણજા, ભેરી ઘંટડી વજાઈજા.
વેની દેવ મેધંર તે, ઘંટ જાલરને સંખ નોબત વજાઈજા.
સવાર જે શિરાણ મેં, ધી ગોળ ને છાય દુધ ખેજા.
મેમાણ જે અચે ત, ઉંભરે અચે તેકે આવકાર ડીજા.
ટેમટક તે કમ કરીજા, ભર બોપરે ભેરીને ભતાર ખેજા.
સાજી સેજ ઉલે એન પહેલા, સાત્વિક વીયારુ કરજા.‌
વહેલા સુમજા વહેલા જાગજા, નિત્ય નિયમ ન ભુલજા.
દેવ દેવી જા જાપ કરજા, હર તેવાર મેં હવન હોમ કરજા.
ધર્મ કર્મ ભેગા હલજા, સચે ઋષિ મુનિ ગાલ હમેશ મનજા.
નર ચે વેદ ઉપનિષદ મેં, ભર્યા ભંડાર વિજ્ઞાન ઈ ન ભુલજા.
હેન યુગ મેં પાછા વરજા , ને કોરોના જેડી બીમારી ભજાઈજા .

નારાણજી જાડેજા
"નર"
ગઢશીશા

Read More

*2001- એન્થ્રેક્સ આપણને મારી નાખશે*

*2002 - વેસ્ટ નાઇલ વાયરસ આપણને મારી નાખશે*

*2003 - સાર્સ આપણને મારી નાખશે*

*2005 - બર્ડ ફ્લૂ આપણને મારી નાખશે*

*2006 - ઇકોલી આપણને મારી નાખશે*

*2008 - નાણાકીય પતન આપણને મારવા જઈ રહ્યું છે*

*2009 - સ્વાઈન ફ્લૂ આપણને મારી નાખશે*

*2012 - મય ક calendar વિશ્વના અંતની આગાહી કરે છે*

*2013 - ઉત્તર કોરિયા ડબ્લ્યુડબ્લ્યુ III નું કારણ બનશે*

*2014 - ઇબોલા વાયરસ આપણને મારી નાખશે*

*2015 - આઈએસઆઈએસ આપણને મારી નાખશે*

*2016 - ઝીકા વાયરસ આપણને મારી નાખશે*

*2018 - નિપાહ વાયરસ આપણને મારી નાખશે.*

*2020 - કોરોના વાયરસ આપણને મારી નાખશે*

સત્ય એ છે કે *ભય તમને મારી નાખે છે ....*
*ટીવી બંધ કરો,*
સોશિયલ મીડિયામાં વિશ્વાસ કરવાનું બંધ કરો.

*પ્રાર્થના,*
*હસો,*
*આનંદ*
અને
*ભગવાન પર ભરોસો રાખો ...* 🙏🏻🙏🏻🙏🏻

*તમારા શરીરને અને આસપાસનાને સાફ રાખો!*

Read More

आप के काम आप खुश हो अच्छी बात है,
आपके काम के वजह से कोई खुश हो
ये सबसे अच्छी बात है !!
Good mornig
#काम

અંતર કરે ભલે બિજા બધાં સંબંધ.
માં રાખે એકજ સંબંધ અકબંધ.
નર
#અંતર

दोनों प्यार के एक हीं रास्ते पर चले थे।
दुरी तो तब हुईं जब मंजिल बदल गई।
नर
# दुरी

તારે ને મારે વચ્ચે ભલે હોય અંતર,
પણ આપણા પ્રેમનુ ફેલાયું છે અત્તર.
નર
#અંતર

ફેરયો સિમાડો સજો ત્રે તાલુકા, તોય ન લધો કેશુળો.
પાછો અચી નીરાશ થયો, પા ભુલ્યા એટલે રિસાણુ કેશુળો.

કુટે કુટે કેશુળે કે, પોસાયુ સજો અઠવાડિયો કેશુળો.
રંગ એનજો કેસરીયો, નાય એનમે ઈ લગે રૂપાળો.

નર.

Read More

એક સાચો સાથી જીવન સાથી.
નર.
#સાથી

*સ્ત્રી*


સ્ત્રી તું શક્તિ સ્વરૂપા, તું જગદંબા માં.

સ્ત્રી તું ધરતી પરની પાલનહાર, તું અન્નપૂર્ણા માં.

વિદ્યા વાણીની તું ભંડાર, તું સરસ્વતી માં.

સ્ત્રી તું ત્યાગ ની મૂર્તિ, તું વનની સતી સીતા માં.

સ્ત્રી તું પ્રેમનું પ્રતિક, તું મીરાંબાઈ તું રાધા માં

તું જગત જનની, તું વિકરાળ સ્વરૂપ કાલી માં.

સ્ત્રી તું આર્થિક સ્થિતિ કરે સંભાળ, તું લક્ષ્મી માં

સ્ત્રી તું પરિવાર ની પીડા હરનાર, તું જ બાલુળાની માં.

નર કહે વંદન નાર ને, તું નારાયણી નમે તુંજને માં.

નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ,

Read More