હું મારા વિશે શું લખું ....આપનો પ્રતિભાવ શીરો માન્ય.....ક્યારેક લખું છું હું મારા પોતાના સંતોષ માટે..

બાળક સાથે બાળક જેવી,
માતા-પીતા સાથે સહ્જ,
કાલે ને જીવે અને આવતી દરેક કાલ નું planning કરે,
દરેક વ્યક્તિ સાથે પ્રેમ થી રહી માન ને જીતનાર....
અને, હા એક શકિત નું સ્વરુપ.....માં ભોમ કાજે

દરેક રોલ ને બાખુબી પુર્વક નિભાવી જનાર એક પાત્ર
એટલે સ્ત્રી.....

અંતર થી આવકારીયે સ્ત્રી દિવસ

-યતિન પંડ્યા

Read More

પ્રસ્તુત કરુ છું. મારી લાગણી શુંભુ ના શરણે....

યતિન

ચાલ હું મને મળું.

મોબાઇલ ને બાજુ માં મુકી ચાલ હું મને મળું.

રાત ના સપના ઓને ઉજાગર કરી

ઇનબોક્સ ના મેસેજ ને દિલ પર ના લઇ હું મને મળું.

સવારે મોર્નીગ મેસેજ કે કોલ પર ના રહી

તાજી અને ફ્રેશ હવા સાથે

હું મને મળું મસ્ત મજા ના ગ્રીન કારપેટ ગાર્ડન માં

ઇનટર નેટ સાથે નહીં પણ મન ના આલોકીક સાથે

#loveyou
#Savar

Read More

આજે પ્રપોઝ ડે પર હું પ્રપોઝ કરીશ....એક દિલ ની વાત નિચે ના તમામ ને...

જે, બાળકો ના માતા-પીતા નથી...
જે, માતા-પીતા વુધ્ધાશ્રમ માં છે....
જે, બાળકો માનસીક રીતે અસ્થીર છે...
મારા ભગવાન ને...મારા માતા-પીતા ને...

હું કરીશ....પ્રપોઝ, એવા વ્યક્તીને જેમ ને મારા આવવા થી દિવસ ખુશ ખુશાલ જાય...

-યતિન પંડ્યા

Read More

હું છું યતિન ....આપનો દોસ્ત....કંઇક નવું કંઇક અનોખું લઇ ને આવ્યો છું ......સાંભળો

ચાલો આપો અન્સ....?

#myvideostory

-- Yatin Pandya

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111047677

Read More

સંબંધો ને ગુંચવો નહીં.

બસ ખાલી ગુંથો.....

મજા નિ સવાર