હું મિલન લાડ વલસાડ થી છું, એમ. બી. એ. માં પોસ્ટ ગ્રેજયુએટ છું અને હાલ સુરત માં જોબ કરું છું. ભાષાકીય એટલું ઊંડાણમાં જ્ઞાન તો નથી પણ વાંચન ના શોખ અને જીવનના કેટલાક અનુભવે લખતા શીખ્યો છું. જે હાલ આપની સમક્ષ કવિતા તેમજ વાર્તા રૂપે રજૂ કરતો રહું છું. આશા છે આપને પસંદ આવે. મિલન લાડ. વલસાડ, ગુજરાત. FB: @lagninopaheloahesaseprem (લાગણી નો પહેલો અહેસાસ એ - પ્રેમ ) વોટ્સએપ: ૯૬૦૧૦૨૪૮૧૩

ઘણીવાર મૌન પણ ઘણું બધું કહી જાય છે,
ધારેલું થતું નથી ને અણધાર્યું બની જાય છે !
અસમંજસમાં આમ હવે જીવવું ક્યાં સુધી ?
મુક્તિ ઇચ્છું ત્યાં તો સમય બદલાઈ જાય છે.

મિલન લાડ. " મન "
#last_quote_on_matrubharti

Read More

इतने भी बदनाम ना हुए थे हम कभी,
जब तेरे आंचलमे सर रखकर सोएं थे।
आज छुअन तो क्या हुई तेरे हाथो की,
सर ए बाज़ार खुदही को जलील कर बैठे।

मिलन लाड. मन.

Read More

મઘમઘતી સવારમાં આછો આછો પ્રકાશ બારીએથી અંદર પ્રવેશી મારી આંખો પર પડવા લાગે અને જડબેસલાક આવતી નીંદર અચાનક તૂટી ગયા બાદ નજર મારી બાથરૂમની બહાર નીકળતી ભીના ટુવાલ માં સજજ પોતાના વાળ ને સરખા કરતી જ્યારે તુજ પર પડે છે ત્યારે અધીર બનેલી ઈચ્છાઓ સમીપ નિહાળી તુજને તને આગોશમાં ભરી લેવાની મથામણ સાથે જોશ ભરી મુજમાં તને પળમાં ખેચી લઇ નજર થી નજર નું પહેલું મિલન બને છે અને મુગ્ધ બની બંને એકમેકમાં પાપણને ઢાળતા ઓર સમીપ આવી હોંઠોનો હોંઠોથી થયેલ મધુર સંવાદ જ્યારે ચુંબનમાં પરિણમે બસ એવી એક સવારની ખેવના રાખુ છું.

મિલન લાડ. " મન "

#ચુંબન #Kiss

Read More

હસ્તી મારી એટલી મોટી નથી કે હું તલવાર રાખુ !
નાનું એક ખંજર રાખુ છુ પણ એય ધારદાર રાખુ છુ.

મિલન લાડ. " મન "

कुछ बातो को इसतरह नजरअंदाज किया जाए,
मिल भी जाए वो सामने अगर, बाअदब खुदको पेश किया जाए।

मिलन लाड. " मन "

ગાંધીનગર મેટ્રો તોરણ પૂર્તિ, વલસાડથી પ્રકાશિત સત્ય ડે અને ભરૂચથી પ્રકાશિત જંગ એ ગુજરાત ન્યુઝ પેપરમાં મારી રચના.?

Read More

#ચહેરો

હતો ચહેરો જે મારી નજર સામે,
જરા હું પાછળ તો શું વળ્યો ને એ બદલાઈ ગયો !