Official account of Mattubharti. Here to help you Out with anything related to matrubharti.

बाइट्स प्रतियोगिता जितने के लिए,
अपना बाइट्स फ्रेंड्स और फेमिली के साथ शेयर करें,
उनके लाइक बटोड़े और विजेता बनने का मौका पाएं...

Read More

बाइट्स प्रतियोगिता जितने के लिए , अपना बाइट्स फ्रेंड्स और फेमिली के साथ शेयर करें
उनके लाइक बटोड़े और विजेता बनने का मौका पाएं

Read More

Write on matrubharti bites about \"Freedom\" and get a chance to win 250 rs amazon voucher.

#contest #prize #win #dailtcontent #amazonvoucher #amazonvouchergiveaway #matrubharti #bites #author #writer

અમદાવાદના સ્થાપના દિવસ પર જાણો, શું છે અમદાવાદ?

poem by Anil Chavda

epost thumb

વ્હલા લેખકો માટે ખુશખબર.... લઈને આવી રહ્યા છીએ ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ લેખકોને આપની સાથે નવલકથા અને ધારાવાહિક લેખનનું જ્ઞાન વહેંચવા. તો ચાલો આજે જ રેજીસ્ટ્રેશન કરાવો.

રેજીસ્ટ્રેશન લિંક: http://bit.ly/mbnovelworkshop

Read More

તારીખ ૨૧ ફેબ્રુઆરી (વિશ્વ માતૃભાષા દિન ) થી ૨૯ ફેબ્રુઆરી વચ્ચે તમારું મનગમતું કોઇ પુસ્તક વાંચતો ફોટો કે સેલ્ફી હેશટેગ #karmareadathon સાથે અમારા ગુજરાતી બૂક ક્લબ અથવા અમદાવાદ બૂક ક્લબના ફેસબુક ગ્રૃપ પર શેર કરી દો.જેની લિંક નીચે આપી છે. ઇન્સ્ટાગ્રામ પર પણ આપ આ પહેલમાં ભાગ લઇ શકો છો અને તમારા પાંચ મિત્રોને પણ ટેગ કરી ચેલેન્જ આપી શકો છો.આ પહેલ માં મનગમતા પુસ્તક સાથેની સેલ્ફી સાથે પુસ્તકનો પ્રતિભાવ આપી વાંચનની આ પ્રવૃત્તિ ને વેગવંતી બનાવવામાં યોગદાન આપવા નમ્ર વિનંતી છે.
તો થઇ જાઓ તૈયાર વાંચવા માટે.

https://www.facebook.com/groups/223739191067500/

https://www.facebook.com/groups/1622951927943091/

આ પહેલમાં ભાગ લેનાર ને ઇ સર્ટીફીકેટ પણ મળશે. આ સાથે શ્રેષ્ઠ પુસ્તક સમીક્ષા લખનારાઓ ને મેડલ અથવા શિલ્ડ એનાયત કરવામાં આવશે.

Read More

નવલકથામાં પ્લોટ, થીમ, કેરેક્ટર્સની ગોઠવણી,સ્ટ્રક્ચર, પ્લોટ પોઈન્ટ્સ, સબપ્લોટ, દ્રશ્યરચના, નેરેટરની યોજના, સમયકાળ અને લોકાલ બાબતે રિસર્ચનું મહત્વ, ભાષા અને આવું બીજુ ઘણું બધું શીખવવા આવી રહ્યા છે, Raeesh Maniar, Dhaivat Trivedi, Aashu Patel અને Nilesh Dave.

નવલકથા લેખન શિબિર અમદાવાદમાં તારીખ 1 માર્ચ 2020 ના રોજ, તો અત્યારેજ રજીસ્ટ્રેશન કરવો નીચે આપેલ લિંક પરથી.

http://bit.ly/mbnovelworkshop

Read More
epost thumb

ઘણાં સવાલો એવા હોય છેને કે તેમના જવાબ મેળવવા બહુજ મુશ્કિલ હોય છે, આવાજ એક સવાલનો જવાબ લઈને આવી ગઈ છે માતૃભારતી પ્રસ્તુત વધુ એક શોર્ટ ફિલ્મ \"ફરક\" - અ બ્રેકઅપ સ્ટોરી.

તો ચાલો સાથે માણીયે થોડા નવા અને હટકે જવાબો.

https://www.matrubharti.com/vishesh/387/farak-a-breakup-story

#Farak #BreakupStory #RJ #KilltheElephant #GandoHathi

Read More

Long story Competition, write a long story and get a chance to win price worth 5,000 INR. Start Writing on Matrubharti Now.

#writer #Write #author #authors #creativewriter #novel #story #stories #competition #win #giveaway #matrubharti

We also had Raam Mori, he is an author and screenplay writer of Gujarati films like Montu ni Bittu and 'Mahotu'.
Participants from Surat enjoyed the detailed workshop event that was for 8 long hours. It was a great networking event for authors and popular speakers.