Hello Mittro, IamMN (Manoj Navadiya). Now in Gandhidham but born in Bhavnagar. Work as a Asst. Manager Mechanical in Aarti industries ltd. I am believe in Simple life.

Hello Mittro,

Released new short story on Wonder "અદભૂત મન".

"The mind is very restless, turbulent, strong and obstinate, O Krishna. It appears to me that it is more difficult to control than the wind"

https://www.matrubharti.com/book/19880945/incredible-mind

Please give a precious time for read, rate and share it to your friends.

Regards,

Read More

Every single moment of life is valuable. God lives with those who are always joy to others.
Manoj Navadiya

#Joy

સાચી નોકરી એટલે માલિક પ઼તયે વફાદાર બનીને કરેલુ કાર્ય. કાર્ય એટલે આપણુ કર્મ, જેનુ ફળ બધાને મળે છે. આજે નહીં તો કાલે.
જો સારુ કાર્ય તો મીઠું ફળ અને જો ખરાબ કાર્ય તો કડવું ફળ.
મનોજ નાવડીયા
#Job

Read More

એક મિત્ર અેવો બનાવો કે જે આપણને કદીય વિચલિત થવા ના દે. એનું નામ છે "મન".

#Distract

"The spiritual"

keep distance from this 3 Gates,
List, anger and greed.

#Distance

"તમારા ચહેરાને સ્મિતથી સજાવો"
ચહેરો કુદરત સજાવીને મોકલે છે તયારે તે આપણને નથી દેખાતુ પણ જયારે ચહેરા પર સ્મિત ઉતપન્ન થાય છે તયારે તે સાચો શણગાર સજેલો દેખાય છે.
મનોજ નાવડીયા
#Decorate

Read More

The One only... Chiyan Vikram & S. shankar

epost thumb

रंग ले के दीवाने आ गए...
रंग ले के दीवाने आ गए..
लॉ आज वो
होली के बहाने मिलने आ गए.

હે યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો,
બીજો ચડતો નથી એકે રંગ યોગીરાજ... આવો તે
હું તો ગોંડલ ગયો ને મારું મન મોહ્યું,
મારી જાગી પૂરવની પ્રીત યોગીરાજ... આવો તે
મારે રહેવું અહીંયાં ને મેળ તારો થયો,
હવે કેમ કરી દહાડા જાય યોગીરાજ... આવો તે
રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો,
નિત્ય તારા તો થઈને રહેવાય યોગીરાજ... આવો તે
તારું મુખડું જોયું ને મેં તો ભાન ખોયું,
મારા તૂટે છે દિલડાના તાર યોગીરાજ... આવો તે
રંગ એવો ઊડ્યો કે મારું હૈયું રંગ્યું,
હૈયું રહેતું નથી મારે હાથ યોગીરાજ... આવો તે
તમે પ્રગટ મળ્યા ને સર્વ તાપ ટળ્યા,
ભાંગી જનમોજનમની ભૂખ યોગીરાજ... આવો તે
દાસ શંકર રંગાયો તારા રંગમાં,
જેણે જીવન સમર્પણ કીધું યોગીરાજ... આવો તે

Read More