Thanks for visiting my Profile. I am an #aspiring writer. A blogger. visit my blog https//motivateyourinstincts.com for all my quotes. follow me on https//instagram on instagram.com/rahuldesai009

ધર્મ ના નામે આજે રચાતા આ કુરુક્ષેત્ર મા કદાચ આજે ભગવાન હોત તો કદાચ એ પણ અસમંજસ પડી ગયો હોત અને વિચારતો હોત કે આ તો કેવો ધર્મ સ્થાપન થયો છે જ્યાં મારાજ સ્થાપેલા "એક ધર્મ" અને "એક ભારત" આજે ભાગલા પાડીને આ માણસો લડી રહ્યા છે. આજે આ સ્થિતિ જોઈને કૃષ્ણ ને પણ વિયોગ થતો હસે કે આ દિવસ માટે એ મહાયુદ્ધ લડાયું હતું? આની માટે એ વીરો એ પ્રાણ નો ત્યાગ કર્યો હસે? ધર્મ ને અપનાવો, એનો સ્વીકાર કરો. એને હોડ મા ના મૂકો.
-
-
-
#ધર્મ #કુરુક્ષેત્ર #ગુજરાતી #religion #krushna #krishna #krishnaupdesh #religion_seperate #compare #comparision_religion #mymindsthoughts #truereligion #respectreligion #acceptreligion #goodreads #gujjus #mahabharatquotes #mahabharat #ahemdabad #vadodara #surat #gujjuquotes #quotes #mannnavichar

https://mannnavichar.com/article-on-krishna/

Read More

લાગણી અને પ્રેમ નો ભાર જ એવો છે, જે સ્વયં ઈશ્વર થી પણ નથી ઊંચકી શકાતો.
-
-
-
#mannnavichar #love #feelings #quotes #lovequotes #quotestagram #instawriters #gujjurocks #gujjushayri #gujjushayari #gujjus #gujjuinsta #instagujju #gujjusunburn #gujjucomedy #gujjuswag #gujjustyle #gujjugram #gujjugotada #ahemadabad #vadodara #surat #bhavnagar #wordporn #poemporn #valentinesmonth #lovemonth #loveday #loving

Read More

Hello Friends,
I have been Nominated for "Author Of The Week" on Story Mirror. I need your Votes to win the Title. Follow 3 Steps to Vote:
1. https://awards.storymirror.com/author-of-the-week/gujarati/author/c49vddjy.
2. Click Vote button, and Login Using Facebook/Gmail Login.
3. Click on "Vote" under my name.

Your each Vote is helpful. Voting are counted till Wednesday.
Please login and vote!
Thanks,
Rahul Desai

Read More

દુઃખ અને પીડા તો એને પણ હોય છે, પણ ક્યાં કોઈ છે એની ફરિયાદ સાંભળવા માટે ?
-
-
-
#mannnavichar #gujarati #quotes #krishna #krishnaconsciousness

લાગણી નું નીર નાખો ને , ત્યારેજ સંબંધો નું સિંચન થાય.

#mannnavichar #quotes #dailyquotes #relationship #gujarati

ચાલ પેલી દુનિયા મા પાછા જઈએ.. આ કવિતા ને ધ્યાન થી સાંભળો અને યાદ કરો એ દિવસો ને, જે કદાચ આજનું બાળક ક્યારે નહીં જીવે..!!

https://youtu.be/h10mr5p92PY

તમારો અભિપ્રાય જરૂર થી આપજો,એજ એમને પ્રેરિત કરશે વધુ લખવા માટે.

આભાર,
રાહુલ દેસાઈ

Read More