I am an IT professional, passionate about literature and language, have tried to write Poems and stories, hoping to get the love and respect from reader community on Matrubharti

She only Asks Attention
Listen her with Compassion

She has Opinions and a Life
She is a human not just a Wife

She would give you the Best
But please don't ask for a Test

She is a Mother of your child
Go slow with her don't go Wild

Serving is her Love not her Duty
If she asks for help, Move your Booty

Her Shouting could be a Depression
Your reciprocation could harm a Relation

She deserves a respect
Otherwise no one is Perfect.

#HappyWomensDay

-Mahendra Sharma 8.3.2020

Read More

પોસ્ટ કરીને તમારા મિત્રો સાથે શેયર કરો
એમને લાઈક કરવા કહો
એટલે વધુ લાઈક મળે
જીતવાની તક મળે
#પતંગ

તું : જુઓ આ સાહેબ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને આપશે, તમે શું આપશો?

હું : હૂં ય આપું તને મારા બેન્ક એકાઉન્ટ હેન્ડલ કરવા, બસ આ હપ્તા બધાં ટાઈમ પર ભરતી રહેજે☺️

#હુંઅનેતું #તુંઅનેહું

Read More

Pre Wedding Shoot
Is a representation of
A couple's wish to show
They have Yet Not A Love
But They are willing to Show
To the world that they are Now
Ready to Fake the Smiles in a Row

-Mahendra Sharma 3.3.2020

છોલાવીને છાતી તને જમીન સમતલ આપી છે
સવારે ઠંડા પવન સાથે મેં પાંદડે ઝાકળ આપી છે
કદાચ ભૂલો પડે જો તું તો મેં રાહ સાચી આપી છે
આવતાં જતાં જ્યાં જોઈએ ત્યાં તને ચા આપી છે
જેલનાં ભજીયા અને હેવમોર આઈસ્ક્રીમ આપી છે
સિદ્દી સૈયદની જાળી અને દરવાજાની ભેંટ આપી છે
લો ગાર્ડનની મોજ, મણિકચોકની સેન્ડવીચ આપી છે
દોસ્ત હું અમદાવાદ છું, મેં તને તારી ઓળખ આપી છે

- મહેન્દ્ર શર્મા 26.2.2020

Read More

કેમ ભ્રમમાં છો કે ધારું એ કરું
#સ્વતંત્રતા નથી તમને એક શ્વાસની

विदेश में बच्चों का भविष्य अच्छा है।
स्वदेश में बच्चे वर्तमान का आनंद लेते हैं।?

મજા એટલે
રૂ 1000 નાં લેણદારનો ફોન આવવો
અને તમારું કહેવું..
"એક મિનિટ થોડી વારમાં કહું"☺️

Hello Mom
How are u, I am Fine
How was the day , good good
...
...
विदेश में रह रहे बच्चों से बस फोन करने से ज़्यादा माता पिता की ज़्यादा उम्मीदेँ नहीं होतीं।
बुढ़ापे का सहारा जैसी बातें पौराणिक किताबों में कैद हैं।

आप क्या कहते हैं?

Read More

તું ગુલાબ નહીં માંગતી પ્રિયે
તને મેક આલુ ટિકીનાં સમ