Hey, I am on Matrubharti!

परो को खोल जमाना
उडान देखता है.......
जमीन पर बैठकर क्यों
आसमान को देखता है?
Keps

Keps

મારો આ જ અંદાજ
ખટકે છે લોકોને કે,
આટલી ઠોકરો ખાવા છતા પણ
Komal
આટલી મોજથી કેમ જીવે છે?
"Keps"

"લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી,
બસ એ જ તો જીવનની ભાષા છે, વાંચનારા બધું સમજતા નથી,
અને સમજનારા બધું વાંચતા નથી."
Keps

Read More

કોણ કહે છે કે,
આજે મન મનમાં વેર છે,
સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે...

"સંબંધો" તો ઈશ્વર ની દેન છે,
બસ નિભાવવાની રીતોમાં
💕 થોડો થોડો ફેર છે...💞
┄─┅━━━━▣▣▣━━━━━┅─

Read More

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં;
એક વેંત ઊતરોને ત્યાં તો તળિયા આવે.