I m a simple person, who sometimes like to write a things like poems... I don t know if they can be called poems or not... But these are the feelings of my heart, emotions of my loved ones. I live in bengaluru own a timber woodwork shop. My roots are in a village virani moti in Nakhatrana taluk of kutch district of gujarat..

"યુવાનો", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

રાષ્ટ્રીય યુવા દિવસ ની શુભેચ્છાઓ

થઈને જ રહેશે હશે જે થવાનું
એટલું વિચારી નથી બેસી રહેવાનું
ડગર ના મળે તો ડગર તું કંડારી
અંતર ને ગમતા નગર પર જવાનું
વહેતીજ રાખ વિચારોની નદીને
સંઘર્યે તો પાણી ગંધાઈ જવાનું
હૈયું બનાવ એક સાગરના જેવું
કચરો તો જાતે કિનારે ધકેલવાનું
તુજપર નભે કે તું શું કરવાનો
બેસી રહેવાનો કે વીરો યુવાનો..

#કલ્પતરૂ
#nationalyouthday

Read More

https://youtu.be/d0lGHuyEh2s

પ્રેમ અને વહેમ...

જો પ્રેમ આપો તો પ્રેમ મળે
અને વહેમ આપો તો વહેમ મળે
પણ એ પોતાનાઓથી જ્યારે મળે
પછી તે જયારે પણ મળે પારકાની જેમ મળે
કોઈકને ફળે ને કોઈકને નાય ફળે
કોઈકને તો ઉતરે પણ નહીં ગળે
પછી શું?.. બંને સામસામે આવી પડે
ને બસ બેઉ જનાવર ની જેમ પડી લડે
એમને કોઈ લાગણી ના નડે
સંબંધ તો પછી ગોત્યોય ના જડે
પછી મનના પાણી મનમાં જ હળે
ને સંબંધોના સેતુ બાંધવામાં ફાંફા પડે
એટલે જ કલ્પતરૂ કહે છે કે વહેમના પાણી ભલે ગટરમાં વહે
એના બદલે પ્રેમની નદી વહાવો તો સામો પ્રેમ મળે...

#KalpTrue #કલ્પતરૂ

Read More

Ek swarachit Gujarati Geet...
Tu Ane Tari Vaato....

epost thumb

ek sundar heart touching song... manmaaniyaan...
https://youtu.be/fRJ1uOPSZAY

રામરામ, માતૃભારતી પર મારો એક નાનકડો કાવ્યસંગ્રહ "અંતરનાદ" વાંચો
https://www.matrubharti.com/book/7034/

ધીમા વરસાદ માં... સ્વરચિત ગુજરાતી ગીત...
કવિ, સ્વરકાર અને ગાયક : કલ્પેશ ધનાણી "કલ્પતરુ"
#GarbaRockstar

epost thumb

છોડ તું ગુલાબનો..,
એક સ્વરચિત ગીત ની વિડિયો લિંક...
https://youtu.be/zaPHKlOT3Yw