શબ્દોથી જ રાજ કરું છું લોકોના દિલો પર, હું એ બાદશાહ છું જે લશ્કર નથી રાખતો !!

વેંત જેવડી ધરા માટે જ્યાં સગાભાઇ સરવાળો કરે,

પછી ત્યાં ચકલી બિચારી શું જોઈને માળો કરે !!

એક બ્રાન્ડેડ કપડાંની જોડ જતી હતી

અફસોસ અંદર માણસ ન હતો..

બોવ બધુ પાછળ છોડી આવવું પડયું ,
નવા હુ ને જગાડવા નવો હુ લય ને આવવું પડયું.
"રાજ"

એકલતા ની ઔષધ શોધાય તો ઠીક છે...
બાકી મિત્રતા જેવો કોઈ મલમ નથી ...

લાગણી એ તારી સમજણ બહારની વાત છે વ્હાલા...

તમને ગણતરી માં રસ છે ને હું અગણિત માં માનું છું.

કોઈને અમે સારા ના લાગીયે તો વાંધો નહિ

બધા ની ચોઈસ બ્રાન્ડેડ થોડી હોય છે

જિંદગી આપણા હિસાબે જ જીવવી જાેઈએ...

લોકોને ખુશ રાખવાના ચક્કરમા તો, સિંહ ને પણ સરકસમાં નાચવું પડે છે.

અહમ ન હાલ્યુ ઇંદ્ર નુ , કંસ ગયો કપાય

રામ ને હાથે રોળાય , ભગત શિવ નો ભૂપતા

કયાં હવે,
સ્મિત રહ્યુ છે પે'લા જેવું?

જેવી જરૂરત,
એવું જ મલકે છે લોકો.

મૌન ધરી ને પણ તું ઘણું બધું કહી જાય છે,
ને મારા શબ્દો માં આમેય કાયમ ઘણું બધું રહી જાય છે!