The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Trends
Language
Categories
Novels
Be The One Who You Are ...
જીદ જીદ કરી જિંદગી સાથે રમત કરી .. એમણે જવાની જીદ કરી .. અમે "ચા" સાથે પ્રીત કરી ..
यूं चाय पे हमे बुलाया ना किजिए .. चाय के बहाने यूं हमे तड़पाया ना किजिए .. हमे मालूम है कि पता है आपको हमारी कमजोरी ,, पर जनाब यूं कमजोरी का फायदा उठाया ना किजिए
કિસ્સો કેવો સરસ મજાનો છે , બેઉ વ્યક્તિ સુખી થયાનો છે .. પલ્લુ તારી તરફ નમ્યાનો તને , મુજને આનંદ ઉચે ગયાનો છે ..
જીવનભર ની વધુ પડતી કમાણી ની આ જ છે યાત્રા , ટેબલ પર ચાંદીની થાળી ને ભોજન માં ડાયેટ ખાખરા ...
ક્ષિતિજના ખિસ્સામાં નાંખ્યો સૂરજ નો સિક્કો .. ને આકાશે આખી સાંજ ખરીદી લીધી ...
ઉગી નીકળ્યો સૂરજ ચલ હવે ઉભો થા .. હાથમાં ચા થામી એની ચૂસકી લેતો જા ..
લઈને બેઠો હતો સપના ઓની કિતાબ હાથમાં .. ને ખાસ પાના જ કોરા નીકળ્યા પ્રવાસ માં ...
ઉગી નીકળેલ દિવસને હું રાત કેમ કહું .. જેમાં તું જ નથી ,એવી તારી વાત કેમ કહું ...??
મીઠું નીર જાણી હરણાં તું ના દોડી જાજે .. વિંધાવુ બાણથી પડશે મજા છે દૂર રહેવામાં ...
परो को खोल जमाना उड़ान देखता है ..! जमीन पे बैठ के क्या आसमान देखता है ...!
Login to Your Account
Verification
Download App
Get a link to download app
Please enable javascript on your browser