"પ્રેમ ભરી પ્રકૃતિ એ જ મારી વ્યક્તિત્વ ભરી આકૃતિ"

#ઘોષણા

ધુમ્મસ જેવી આ જિંદગી
નથી મંજિલ ની ખબર નથી રાહી ની
ને છતાંય ચાલતું જવાય છે
નથી થઈ કોઈ ઘોષણા ઓ કે કયા છે એ ક્ષિતિજ
બસ આમ જ આ પળ ને જીવતી જવાય છે
જાણે ધુમ્મસ ને પેલે પાર..!

-Hina modha.

Read More

#जाहीर

ये इश्क है जनाब
कोई रोचक स्पर्धा नही
जो जीत के जाहिर किया जाए
ये तो नायाब अल्फ़ाज़ है
जो बिना नज्म के भी रूह तक हाजिर हो जाता है।

-Hina modha.

Read More

#announcement

Rather than an announcement first to show how to make its worth...becoz thunderstorms do not rain..!!

-Hina modha.

#આનંદ

સંજોગ ભલે ને બદલાયા કરતા હોય,
ને છતાંય આનંદ માં રહેવું એ ચોઇસ હોય છે.
આ કોઈ કળા નથી કે શીખવી જાય,
એ તો અનુભવ ની ગરિમા છે આવડી જાય આપોઆપ.

-Hina Modha.

Read More

#कर्म

पूंजी जिंदगी का हर एक कर्म
जब करो पूरी ईमान के साथ करो।

-Hina modha.

#કામ
શું કામ કરો છો એ મહત્વ નું નથી પરંતુ,
એ કામ કેટલી ધીરજ અને ખંત પૂર્વક કરો છો એ જરૂરી છે,
કોઈ પણ કામ ની સફળતા ઈશ્વર લાંબા ગાળે અચૂક આપે છે.

-Hina modha.

Read More

#વિચલિત

વિચલિત આ મન ને સમજે કોણ
કોઈ પસાર થઈ ને જાણે ત્યારે જ ભાળે..!
અટકળો ભરી પળો ને
કોઈ જીવી જાણે ત્યારે જ સમજી પણ જાણે..!
ક્યાંક વેદના ઓ ના વાદળો ઘેરાયા હોય ને
એમાંથી જાણે અચાનક સંવેદનાની શેર ફૂટી જાણે..!
તરસ્યા મન ને કોઈ તૃપ્ત કરવાનું પૂછી બેસે
એમ જ વિચલિત મન ને કોઈ ભાળી જાણે.

-Hina modha.

Read More

#Distraction

Distraction are always there but count as obstacle to success.

-Hina modha.

#दूरी

न दूरी न नज़दीकी
केसी है ये मजबूरी,
वक्त जा रहा है,
हम तुम ठहर गए..!

-Hina modha.

#અંતર

આઘાત ના ઇસીજી કઢાવવા કરતા,
અમુક સંબંધો માં થોડું અંતર રાખવુ સારું...!

-Hina modha.