....

ગહન દીસે કર્મની ગતિ,
એક ગુરુના વિદ્યાર્થી,
તે થઈ બેઠો પૃથ્વીપતિ,
મારા ઘરમાં ખાવા રજ નથી

રમાડતો ગોકુલ માંકડાં,
ગુરુને ઘેર લાવતો લાકડાં,
તે આજ બેઠો સિંહાસન ચઢી,
મારે તુંબડી ને લાકડી..

#કર્મનો સિદ્ધાંત..

Read More

#આંખો

જીવન દીધું મમ્મી તુજ સરનામે
જોઈ દુનિયા તારા જ પ્રતાપે
આપી ઉડવા પાંખો વગર બંધને
આખું આકાશ બસ મમ્મી તારા સંગાથે
તારી આંખો માં સમાઈ આખી જીવન સફર મારી,
બની તારું પ્રતિબિંબ હું આજે લઈ અનેક સપનાઓ...
મમ્મી મારી વ્હાલી ...

Read More

ના રેહવાય ના સહેવાય જેવી પરિસ્થિતિ હતી મારી.! એટલામાં પરી આવીને મને આમ બેસેલો જોઈ બોલી, "રાધા.. ઓ.. રાધા.. આમ કેમ ખૂણામાં બેઠો છે.!? બહાર ચાલ બધા તને શોધી રહ્યા છે.. શું થયું છે.. !? બોલ જો... " પરીનો અવાજ સાંભળતા મને ભાન આવ્યું કે હું એકલો જ ઘરના ખૂણામાં બેઠો છું ને પરી સામે ઊભી છે. મેં પરીને પરબીડિયા વાળી બધી વાત કરી. પરીએ મને કહ્યું, "અરે.. એમાં શું આટલા બધા ગાંડાવેડા કરે છે..!! ખોવાયું તો ખોવાયું મળી જશે ચિંતા ના કર..


"એણે મને આપેલું છેલ્લું ફૂલ..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19879692/aene-mane-aapelu-chhellu-phool

Read More

तू कहे तो तेरे बालो को सवार लू ..
तू कहे तो तेरे कान से थोड़ा खेल लू ..
तू कहे तो तेरे कंधे पर सर रख के जरा सो लू ..
तू कहे तो तेरे हाथो का थोड़ा छू लू ..
तू कहे तो तेरे गालो को जरा सा चुम लू ..
.
.
.
.
.
.
.
और
जो तू न कहे तो तेरी गरदन ही ना मरोड़ दु ...!!


????

Read More