Hey, I am reading on Matrubharti!

મારી લાડકવાઈ
મારી સાથી
મારી દીકરી
દીકરી એટલે
માત્ર અણીને વખતે
કામમાં લાગે એવી,
ઘરના કોક ખૂણે
સંતાડી રાખેલી સોનામહોરો.

Read More

"જીંદગી"
જે પ્રકરણ નથી આવ્યાએ ખાસ છે.
જિંદગી પણ કેવો ઉપન્યાસ છે.
અથૅ જેનો કૈં નીકળતો હોય નહી,
એવું મૌનય આખરે બકવાસ છે.
ઐતિહાસિક છે બધાનું અસ્તિત્વ,
સૌનું જીવન મૃત્યુનો ઈતિહાસ છે.
ખુદ પ્રભુ એનામાં શ્રધ્ધા રાખે છે,
જેને ખુદાના કમૅ પર વિશ્વાસ છે.
એને મન અમૃત છે મૃગજળથી ય હલકું,
જેના મનમાં ચરણામૃત ની પ્યાસ છે.

Read More

આંસુના હોજને
ઉલેચીને રોજ
કરશો જો ખોજ
તો મળશે મોજ.

ચિત્ત ના કેમેરા માંથી
શબ્દ ની પ્રિન્ટ કાઢશો નહીં !

સત્ય એકવચન છે.
પ્રેમ દ્વિવચન છે.
અને કરુણા બહુવચન છે.
એટલે
સત્ય પોતાના મા રાખો,
પ્રેમ બીજાને કરો,
અને કરુણા બધા પ્રત્યે રાખો.

Read More

જમાનો કાગળ નો હતો..
લાંબા સમય સુધી લાગણી એમાં સચવાતી હતી.... હવે
Chatting
નો જમાનો છે.
જીંદગી ભર ની યાદો એક આંગળી થી Delete
થઈ જાય છે....

Read More

લોકો રોઝ ડે મનાવે છે. ગુલાબ આપી ને પન ગુલાબ જેટલું કોમળ હ્રદય કોઈ પાસે નથી.