મને જાણવા માટે પહેલા સમજતા શીખો ....

બ્લેક બિયડ માં લાગે તું બહુ વિયડ
પણ શું કરૂ!!
આ વિયડ જ લાગે મને બહુ ડીઅર

" ગજબનો ચડ્યો તારો પ્રેમ રંગ મને
વાલમ
નહીં ચડતો હવે અન્ય કોઈ રંગ મને "

HaPpY HoLi

સાહેબ
ઘણા લોકો સાથે હોય છે પણ પાસે નહીં
ઘણા લોકો પાસે હોય છે પણ સાથે નહીં

जिसका नाम जपने से होते सारे कष्ट दूर
जिसकी कृपा से भक्त रहेते हैं सदावै खुश
ऐसे बाबा भोले को मेरा सत् सत् नमन्...????

Read More

..

તારી દરેક વાત લાગે મને વાલી માટે તો બની હું તારી વાલી..

इरादो के तो थे हम भी पक्के
बन गए कमजोर आपकी यादो में ..
ना जूके थे कभी..ना ही जूके गे कभी
पाकर सामने आपको जूक गए ..

Read More

?? Happy Republic Day ??
ઉજવળ ઈતિહાસ ધરાવતો... મારો ભારત દેશ
ગૌરવવંતી સંસ્કૃતિ ધરાવતો... મારો ભારત દેશ
સર્વ ધર્મ સમભાવ ધરાવતો... મારો ભારત દેશ
વિવિધતામાં એકતા ધરાવતો.. મારો ભારત દેશ
વીર શહીદ જવાનો ધરાવતો... મારો ભારત દેશ
મહાનતા ની શાન ધરાવતો ... મારો ભારત દેશ

Read More

સંબંધ રુપી દોર ને પણ એવો પાકો દોર બનાવજો
કે અન્ય કોઈ ની દોર તેને કાપી ના શકે
Happy Uttarayan..

मन की मुराद आज जैसे पूरी हुई
आपको देख कर मेरी सुबह हुई....