Hey, I am reading on Matrubharti!

गुफ़्तगू हमसे और ख्यालों में कोई और,,
हाल आपका भी है मेरी नमाज़ों जैसा....

“इश्क़ न हुआ कोहरा हो जैसे....
तुम्हारे सिवा कुछ दिखता ही नहीं...

હારેલા માણસ નો હસતો ચહેરો ,
જીતેલા ની ખુશી ને પણ મારી નાંખે છે...

સુપ્રભાત,...

હું ક્યાં કહુ છું કે તૂ આંગણ સુધી આવ?
આંખ મીચું..ને બસ પાંપણ સુધી તો આવ..!

शिक़ायत है मुझे तुम्हारे आईने से

तुम मुझसे मिलने आती हो उससे मिलने के बाद...

અભિમાન હતુ દરીયા ને સાહેબ
કે હુ મારા મા આખી દુનિયા ને ડુબાડી દઉ

આ વાત સાંભળી ને તેલ નુ એક નાનુ એવું ટીપું એની ઉપર થી તરતુ તરતુ નિકળી ગયુ..

Read More

દુકાળ પડ્યો તારા વ્હાલનો,
ને આંખો ચોધાર વરસી પડી.

બાળપણ થી આદત છે,ગમતું સાચવવા ની,
પછી તે,વસ્તુ હોય કે વ્યક્તી..!!

આખું જીવન જો ચાહો નિછાવર કરી શકું
બે ચાર પળ જો માગો તો ફુરસદ નથી મને

- મરીઝ 🍁

થોડોક પ્રેમનોય સ્પર્શ આપી જોજો,
માણસમાં પણ ટચ સ્ક્રીન છે જ...।।