નમસ્કાર e - મિત્રો, મારું નામ ભગવતી ઈશ્વરભાઈ પંચમતીયા છે. આમ તો હું મૂળ મીઠાપુરની, પણ ચાર વર્ષથી જામનગર રહું છું. હું હાલમાં ફૂલ ટાઇમ ગૃહિણી છું પણ પહેલા ૫ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓને આપણી ગરવી ગુજરાતી ભાષા ભણાવતી હતી. હિન્દી અને સમાજવિદ્યા પણ ખરા. લલિત કલાઓ પ્રત્યે પહેલેથી જ રૂચી ધરાવું છું. ખાસ કરીને લેખન, વાંચન અને ગાયન. આ શોખ મને વારસામાં મળ્યો છે. પ્રકૃતિ હમેશા મને આકર્ષિત કરતી રહી છે. વાચકમિત્રો, આપને હમેશા કંઈક નવું આપવાનો પ્રયત્ન મારા તરફથી રહેશે. હું લગભગ બારેક વર્ષની હતી ત્યારથી લખું છું. પરંતુ થોડા વર્ષો બધું છુટી ગયું હતું. હવે છેલ્લા એકાદ વર્ષથી લેખનકાર્ય ફરી શરુ કર્યું છે. આશા છે કે માતૃભારતી જેવા આ સબળ માધ્યમ દ્વારા શરુ થયેલી આપણી આ દોસ્તી હમેશા જળવાઈ રહેશે. આપના ગમા-અણગમા વિષે જરૂર જણાવશો. આપના સારા-નરસા બધા જ પ્રતિભાવો આવકાર્ય છે. આપને ગમતા વિષયો પર લખવાનો પણ હું શક્ય હશે તેટલો પ્રયત્ન ચોક્કસ કરીશ. આશા છે કે નેટ પર કદમ માંડી રહેલી આપની આ e - મિત્રને જરૂરથી આવકારશો. આપનાં પ્રેશ્યસ પ્રતિભાવોના ઈન્તજારમાં,

શાંતિ અને સદ્દભાવથી જીવવું એ પણ કોઈકને જીવન આપ્યાં બરાબર છે.
#જીવન

ડ્રીમ ગર્લ (4)

very nicely written.
Congrats Aplaben.
http://matrubharti.com/book/10580/

આઈ વોન્ટ ટુ લીવ

very nice story
http://matrubharti.com/book/10040/

અંતરની લાગણી પ્રિયતમાને સરનામે.....

Awesome
http://matrubharti.com/book/9934/