Gujarati Blog status by Ravina on 28-May-2019 09:31am

ડિપ્રેશન... એક એવી અવસ્થા જેમાં માણસ જાણે અજાણે ક્યારે સરકી જાય એનો ખ્યાલ જ નથી રહેતો. મનથી જ હારી જશુ તો જીતીશુ ક્યાર

read more
Ssndeep 12 month ago

વર્કૉહૉલીક બની જવુ એ વધારૅ ફાયદાકારક ....

Kamlesh 12 month ago

હમમ... તો સાંજનું વાળુ એ ભાઇને ત્યાં....

Namrata Kansara 12 month ago

તો કરો... All the best...

Kamlesh 12 month ago

હા એ ચોક્કસ કરી શકું....

Namrata Kansara 12 month ago

ભાઇ, આ યોગમાયા'ય તમારું જ વિચારે છે ને.... હું બસ એટલું કહું છું કે, સામે ચાલીને બસ એ વ્યક્તિ સાથે મળીને પરિસ્થિતિ જાણો. મળી શકાય એમ હોય, તો...

Kamlesh 12 month ago

દાબ આપવા માટે નોટીસની પણ જરુર નથી નમ્રતાજી.... બસ બે આકરા શબ્દો જ એને દબાણ આપવા પૂરતાં છે... પણ રખેને દબાણમાં આવી એ કંઇ ના કરવાનું કરે તો??? એ દાગ મારે ક્યાં ધોવા જવો...?

Kamlesh 12 month ago

અને ભોળો એમ પણ નથી કહેતો કે"ગુસ્સો કરીને બીજાની ભૂલની સજા તમે ભોગવો"... અને તમને શું લાગે છે? મેં સમજ્યા,જોયા,વિચાર્યાં વગર જ પૈસા આપી દીધા હશે...? મેં સામે વાળાની પૈસા પાછા ન આપી શકવાની હૈસિયત નથી જોઇ... મેં જોઇ છે એના પરિવારની પીડા,કષ્ટ,નિશાળે જવા ફિસ ના હોઇ ઘરે બેસી રહેલા બે નાના ફુલ જેવા ભૂલકાંવને, મહિને રાસન ભરાવવા ઘરઘથ્થાં કરતી બેનને.... આ યોગમાયાઓ જ મારી શક્તિ છે નમ્રતાજી... અને એના માટે જેટલું કરી શકું એટલું ઓછું છે,કારણ કે અંતે તો સ્વાર્થ મારો જ ને? આંતરડીના આશિષ તો મારે ખાતે જ ચઢશે ને?

Namrata Kansara 12 month ago

ફોન કરો છો... તો પૈસાની બાબતમાં ફોન ચાલે...! અને ભાઈ પોતાની જરૂરિયાત હોય, તો સામે ચાલીને માંગો. કે જરૂરિયાત છે.

Namrata Kansara 12 month ago

ચલો... નોટિસથી દાબ જ આવશે... આ કંઈ ધમકી થોડી છે...! સાચો અને સારો માણસ હશે તો નોટિસ મેળવીને તમને પૈસા આપશે. અને સંબંધ પણ જાળવશે. નહિ તો નોટિસનો જવાબ નોટિસથી આપશે. અથવા નોટિસ પર ધ્યાન જ નહિ આપે...

Kamlesh 12 month ago

મેં હજુ ચેક ડિપોઝીટ કર્યો જ નથી,નમ્રતાજી...@ હું આવ્યો ત્યારથી રોજ સવારે ૧૦ વાગે ફોન કરીને પુછું છું કે "ચેક નાખું"? એ ભાઇ કહે છે,"હજુ રુપિયા અરેન્જ નથી થયા,કાલે નાખજો" અને હું ફોન મૂકી દઉં છું... બસ એટલું જ...

HINA 12 month ago

શાંત બાળા શાંત....

Namrata Kansara 12 month ago

ભોળો બુદ્ધિ વગરનું કામ કરવા નથી કહેતો...

Namrata Kansara 12 month ago

આજે શુક્રવાર થઇ ગયો. કાલ શનિવાર... બે દિવસમાં ડિસાઇડ કરો. પછી રવિવાર સુધી રાહ જોશો... તો કેમ ચાલે...

HINA 12 month ago

નમ્રતા પથ્થર પર પાણી રેડે છે

Namrata Kansara 12 month ago

અને કમલેશભાઈ, એ તમારા હકના પૈસા હોય... બધાં કાયદેસરના પેપર્સ તમારી પાસે હોય, તો તમે નોટિસ દ્વારા જરૂરિયાતના સમયે પૈસા મેળવો... તો એમાં વાંધો શું છે?

Namrata Kansara 12 month ago

કમલેશભાઈ, ચેક બાઉન્સ થયો તો, હજી પણ તમને નથી સમજાતું કે એમને પૈસા નથી આપવા... કદાચ...

Kamlesh 12 month ago

હમમ... એ તો એના ભરોસે જ છે હિનાજી ... અને એટલે જ અમારી વચ્ચે હમણાં ડખા થતા હોય છે.... હા હા હા

HINA 12 month ago

હશે કઈક કસોટી ભોળાની એની લીલા એ જાણે

Kamlesh 12 month ago

સમાધાન તો ત્યારે થયું કહેવાય બેના... કે જ્યારે મારી એ જરુરિયાત પૂર્ણ થાય...

Kamlesh 12 month ago

સાચી વાત હિનાજી.... અને એ જ નથી થઇ રહ્યું અત્યારે...

Piyusha 12 month ago

samadhan nahi to biju shu kehvai ?

HINA 12 month ago

જરાય ન ચૂકાય ને પુણ્યકર્મ કરવામાં જે આનંદ છે તે વ્યવહારમાં નથી

Kamlesh 12 month ago

બધું બરોબર બેના... પણ આને સમાધાન ના કહેવાય હો....

Kamlesh 12 month ago

હા હિનાજી... તરકશના તીરને તરાશવા તો પડે જ ને...? અણીના સમયે ચૂકી જવાય તો?

Namrata Kansara 12 month ago

હા હા હા...

Kamlesh 12 month ago

જો કહ્યું હતું ને...? કે ફિસ તો નહીં જ મૂકે....પ્રોફેશન સાથે કોમ્પ્રોમાઇઝ થોડું કરાય કંઇ...?

Namrata Kansara 12 month ago

મેં સહાય નથી કરી... મેં તો મારો ધર્મ બજાવ્યો... વકાલતનો... તમે તમારો ધર્મ બજાવજો... પૈસા આપીને... તમારી મરજી પ્રમાણે... બસ...

Namrata Kansara 12 month ago

અરે આવશે જ ને... હું તો ready જ છું મારા પૈસા લેવા...

Kamlesh 12 month ago

નમ્રતાજી... મેં પૈસા નથી આપ્યા... સહાય આપી છે... અને સહાય કદી વ્યર્થ ના જાય ને...? મહાદેવ જુએ જ છે.... અને જાય તો એનું ને કે જેની પાસે કંઇ હોય....જ્યાં લગી આ તન પર એક જોડી નવા કપડાં છે... ત્યાં લગી સ્થૂળ રીતે આપણે નફામાં જ છીયે...ઘરે થી નિકળ્યો ત્યારે નવી જોડ પણ ક્યાં હતી...? મહાદેવે એની મરજી પ્રમાણે આપ્યું અને લે... એમાં શું...? બાકી હા પુણ્યકર્મોનો પહાડ છે મારી પાસે આજે... અને એની ઓથે મને કંઈ નથી થવાનું કદિયે... સમસ્યાઓ તો જીવનનો આધાર છે ને...? તો મોસ્ટ વેલકમ...

Piyusha 12 month ago

namrataji bhai m kehse ke pela mara 3 pachha ave pachhi fees ni vat karjo hahhaa

Namrata Kansara 12 month ago

પિયુ દી તમારો પણ સપોર્ટ જોઈએ...

HINA 12 month ago

અરે આપણે હમેશા સત્ય ની સાથે જ હોઈએ મારો પૂરો સપોર્ટ

Piyusha 12 month ago

ne tamne uttar pan madi gyo ne sandwich pn ny thavai have ...hahahah

Namrata Kansara 12 month ago

Hina di મને સપોર્ટ કરો. આ ભાઇ તો મફતમાં advise લઈ ને પૈસા માંગ્યા તો ગાયબ થઇ ગયા. એવું થોડું ચાલે...

HINA 12 month ago

હાહાહા ડિયર મને ખબર છે

Piyusha 12 month ago

saru thayu chalo bhai ghee na tham ma j ghee chhe ho ...

Namrata Kansara 12 month ago

હીના દી મારું નામ છે... તમે પણ આવું કરો...!

HINA 12 month ago

તો ઓલીને એટલું ટાઈપિંગ શુ કરાવ્યું, ચેક કરતો તો કે વકીલ છે કે નહીં એમ

Namrata Kansara 12 month ago

તો પ્રેમ પૂર્વક જવા દો..્

Kamlesh 12 month ago

મદદ કરી તો કરી... હવે પાછું વળીને કેમ જોવાનું... દાદા કહેતા કે "નેકી કર નેવે ચઢાવ"....અને પ્રેમથી આપેલું બળજોરાઇથી કેમ લેવું...?

HINA 12 month ago

બસ તો હવે એ ભાઈની મતિ સુધરે, કા સ્થિતિ સુધરે એવી આશા રાખવી જ રહી

Namrata Kansara 12 month ago

Advise free of cost નથી. પૈસા મોકલજો મને... મળે તો...

Piyusha 12 month ago

hmmm...na bhai a n karai ho..

Namrata Kansara 12 month ago

અરે માણસાઇ... ગયા તમારા પૈસા... પૂછ્યું જ કેમ? બધી ખબર જ હતી તો...!

Kamlesh 12 month ago

એ જ તો વાત છે હિનાજી.... કાયદેસર કરવું જ હોય તો ચેક બાઉન્સ કરાવીને નોટીસ મોકલાવી શકું છું... અને કાયદા વિરુદ્ધ જઇને પણ બધું જ કરી શકવા સક્ષમ છું.... પણ હું મારી માણસાઈ વિરુદ્ધ કેમ કરીને જાઉં....?

Namrata Kansara 12 month ago

વકીલને મળજો... બધું જણાવશે...

Namrata Kansara 12 month ago

ચેકની પણ...

Namrata Kansara 12 month ago

બધાં કાગળિયાની ઝેરોક્ષ કરાવી દેજો. ટ્રાન્સફર દસ્તાવેજ... અને પાસબુક એન્ટ્રીઝ બધી.

Kamlesh 12 month ago

હા બેના... તો જ કામ આગળ વધે ને....? નહિતર મારે બીજે વ્યાજથી લેવા પડે...અને વ્યાજ વાળું મને સમજમાં નથી આવતું... વ્યાજ તો ના લેવું કે ના દેવું...

Namrata Kansara 12 month ago

ત્રણ મહિનાની અંદર

Namrata Kansara 12 month ago

તો ભાઇ... એ મદદ કરી એ ભાઇને કોઇ વકીલને પકડી નોટિસ ફટકારો...

HINA 12 month ago

નમ્રતા એને પહેલા પૂછ એ લીગલી કઈ કરવા માગે છે એ ભાઈ વિરુદ્ધ માં,આને મહાન થવાનો શોખ રહ્યો ને પાછો

Kamlesh 12 month ago

મદદ કર્યા ને તો હમણાં ૮ મહિના થઇ જશે...

Kamlesh 12 month ago

અરે મારી યોગમાયા... એ ભાઇએ તો એક મહિના પહેલાં જ મને ચેક આપી દીધો છે ૩ લાખ નો... પણ એના એકાઉન્ટમાં રુપિયા હોય તો પાસ થાય ને...? ચેક મારી પાસે જ છે....

Namrata Kansara 12 month ago

ચેક માંગો... ત્રણ મહિના હજી નથી થયા ને... મદદ કરી એને...!

Kamlesh 12 month ago

હા ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર મારા હસ્તાક્ષર છે ને.... તો જ વેચાણ થાય ને...?

Namrata Kansara 12 month ago

3 લાખનો ચેક જે ભાઈને મદદ કરીને... એ ભાઇ પાસે પાછો માંગો... અને એને કહો કે ચેક પાસ હું કરાવી દઈશ... તમે મને ખાલી ચેક આપો...

Namrata Kansara 12 month ago

કોઇ પણ કાગળ છે તમારી પાસે ફ્લેટના...! તમારી સહી છે કશે પણ... કાગળિયા પર...!

Piyusha 12 month ago

etle m j ne bhai k a 3 pachha ape pachhi tamaru atkelu kam agad vadhe ?

Kamlesh 12 month ago

હતું... હવે મારે અને ફ્લેટને કોઇ સંબંધ નથી...

Namrata Kansara 12 month ago

ભલે ભાઇ

Namrata Kansara 12 month ago

દસ્તાવેજમાંય તમારું નામ છે... બરાબર ને!

Kamlesh 12 month ago

પણ અત્યારે ૩ ની જ જરુર હોઇ,મેં ૩ જ પાછા માગ્યા....

Kamlesh 12 month ago

અને એ ભાઇના એકાઉન્ટમાં મેં મદદરુપે ૬ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા... મારા એકાઉન્ટમાંથી...

Namrata Kansara 12 month ago

છ લાખની ને...!

Kamlesh 12 month ago

અરે... જેમણે ફ્લેટ ખરીદ્યો એમણે તો પૂરા રૂપિયા મારા એકાઉન્ટમાં જમા કરી દીધા હતા.... ત્યાર બાદ આ ભાઇએ માગ્યા એટલે મેં મદદ કરી....

Namrata Kansara 12 month ago

વેચાણ દસ્તાવેજમાં નામ કોનું છે!... ટ્રાન્સફર કેટલા કર્યા... એ ભાઇએ...

Kamlesh 12 month ago

દસ્તાવેજ બધાં છે... ૬૦ લાખનો ફ્લેટ આપણે ૫૫ લાખમાં વેચ્યો હતો... અને લોન એમાઉન્ટ જતાં કંઇક ૨૨/૨૩ જેવા હાથમાં આવ્યા હતા... @ પણ એમાઉન્ટ તો વેચાણ થયા બાદ મારા એકાઉન્ટમાંથી એ ભાઇને ટ્રાન્સફર કરેલા છે.... અને શામાં નામ કોનું?

Namrata Kansara 12 month ago

ભાઇ, એ પણ જણાવો કે ચેક જ નથી આપ્યો...?

Namrata Kansara 12 month ago

નામ કોનું?

Namrata Kansara 12 month ago

વેચાણનો દસ્તાવેજ છે!

Kamlesh 12 month ago

૩ લાખનો ચેક આપ્યો... પણ હજુ પાસ કરાવતો નથી... આજ કાલ / આજ-કાલ કરીને સમય ખેંચતો જાય છે... હવે શું કરવાનું કહો...

Kamlesh 12 month ago

હું યુ એસ ગયો એના પહેલાં એક મિત્રને ફલેટ સેલ કરવા આપી ગયો હતો... અને એણે એ કામ કરીયે દીધું... પણ ૨ -૩ મહિના માટે એણે મારી પાસે ૬ લાખ રૂપિયા મદદ રૂપે માગ્યા... એને ક્યાંક જમીન લેવામાં ઓછા પડતા હોવાથી... હવે એ વખતે મારે કોઇ આવશ્યકતા નહોતી એથી કરીને એને મેં મદદ કરી... અને કહ્યું કે ૨-૩ નહીં પણ જયારે મારે જોઇતા હશે ત્યારે ૨ મહિના પહેલાં જણાવીશ... અને એ સમય દરમિયાન પાછાં આપી દેજો... હવે થયું એવું છે કે, મારે ૩ લાખ રૂપિયાની જરૂર પડી... અને એ ભાઇને ૩ મહિના પહેલાં આપવાનું કહ્યું... ગયા મહિને એ ભાઇએ

Kamlesh 12 month ago

અરે વિકટ સમસ્યાનો સરળ ઉકેલ જોઇયે છે....ખપાવવાનું નહી...

Piyusha 12 month ago

ha madi j jase saru karo ...pn same na paksh ma kon chhe ?

Namrata Kansara 12 month ago

ચકરડી ફેરવ્યા વગર બોલજો. ખપાવતા નહિ...

Kamlesh 12 month ago

હા તો મુકદમો શરુ થાય છે... @ મને એક સલાહ જોઇયે છે... પણ ઘી ના ઠામમાં ઘી રહે એવી..... મંતવ્યો બધાએ આપવા... આજે ઉકેલ મળશે...?

Namrata Kansara 12 month ago

Suspense create કરે બધાં... એવું થોડું ચાલે... કમલેશભાઈ શીખવાડે છે બધાને

Kamlesh 12 month ago

પ્રતિક્ષા... અને સેન્ડવિચ... બન્ને મારી સાથે વણાઇ ગયા છે બેના.... એટલી તકલીફ તો રહેવાની...

Namrata Kansara 12 month ago

મને જણાવો.

Piyusha 12 month ago

bhai jane j chhe namrataji..

Namrata Kansara 12 month ago

કમલેશભાઈ, મૂળ મુદ્દો જણાવો. ફીઝ પછી...

Piyusha 12 month ago

bhale ne puri samsya no ukel n ave pn jetli bane etli ukelai toy bas

Namrata Kansara 12 month ago

કોણ પિયુ દી...?

Piyusha 12 month ago

pn bhai tamera uttar ni pratiksha ma koi sandwich banyu chhe ...

Kamlesh 12 month ago

વકિલ છો પછી ફિસ ની ડિમાન્ડ કરો તો....?

Namrata Kansara 12 month ago

બોલો, કોણે ગપલો કર્યો.

Kamlesh 12 month ago

આપે ઓફિસિયલ ભાષામાં કહેવું કે,પોઇન્ટ ટુ બી નોટેડ માયલોર્ડ... સંભાવના છે....

Namrata Kansara 12 month ago

એ જ તો પિયુ દી

Namrata Kansara 12 month ago

બોલો , હું solve કરું... બેઠા બેઠા... free service... સમાજસેવા... હા હા...

Piyusha 12 month ago

samsya to badhi taraf chhe j ne ...

Namrata Kansara 12 month ago

જોયું સંભાવના છે. તમે વધારે વિચારો કમલેશભાઈ

Kamlesh 12 month ago

રસ્તો તો નિકળે જ... પણ સમાધાન તરફ કે સમસ્યા તરફ એ નક્કી ના હોય ને...?

Piyusha 12 month ago

oohh...avu bhai ...? pn kahi devathi bani sake k same kaik to rasto sodhi sake ...

Kamlesh 12 month ago

હા... અનુભવ તો છે પણ આપનો નહી...ફકત અટ્ટહાસ્યનો...

Namrata Kansara 12 month ago

રસ્તો પણ નીકળી શકે... બોલવાથી...

Kamlesh 12 month ago

ક્યારેક પરિસ્થિતિઓ કહેવા યોગ્ય નથી હોતી.... નમ્રતાજી.... કહેવાથી મુશ્કેલી વધી જ જશે એ નિશ્ચય હોય ત્યારે "ના કહેવામાં જ મજા"...

HINA 12 month ago

હાહા એ ખબર નહિ મને તો તને અનુભવ હશે

Kamlesh 12 month ago

આવું...? હિનાજી... તો અટ્ટહાસ્ય કેવું હશે....?....

Kamlesh 12 month ago

હું પણ આ જ પ્રશ્ન કરું છું મહાદેવને બેના.... પણ સુખદાંતના વિશ્વાસ સાથે...

Namrata Kansara 12 month ago

કમલેશભાઈ, જે પરિસ્થિતિ કહે નહિ એ જ અટવાય. સંયમની માત્રા વિશે બહુ વિચારવું નહિ. મગજ પર હાવી થાય. બીજું કંઈ થાય નહિ.

HINA 12 month ago

મંદહાસ્ય

Piyusha 12 month ago

bv na kvai atli kasoti bhai...

Kamlesh 12 month ago

અટ્ટહાસ્ય...!

Kamlesh 12 month ago

સત્ય વચન નમ્રતાજી...

HINA 12 month ago

હાહાહા.....

Kamlesh 12 month ago

મારું તો નક્કી જ છે... પણ સામે સંયમની કસોટી છે.....

Namrata Kansara 12 month ago

Sorry to interrupt, પણ રવિ... આ એકલા થઇ જવા અંગેની ચેતવણી છે. નકરો દેખાડો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હસો, બોલો, બકો... ખુશ રાખો... પણ અંદર વધારે પડતું યુદ્ધ ચાલે તો બોલવું જરૂરી છે. ક્યારેક એકલા જ રસ્તો ન પણ મળે!

Piyusha 12 month ago

ha to chhe avu j ....shu karvu ...

Kamlesh 12 month ago

સાવ આવું બેના....?

HINA 12 month ago

એટલે તારું નક્કી નહિ એ પાકું ને...

Piyusha 12 month ago

sachu hina ....avu j kaik chhe ho ....bhai atvai gaya majdhare muki ne ...ne nav dubu dubu chhe bs...

Kamlesh 12 month ago

પણ ઉગારનારને શાની બીક...? એ તો આવે જ અટવાઇ ગયેલાને ઉકેલવા ને...?

Piyusha 12 month ago

saru to bhale ho ...uuhhh..

Kamlesh 12 month ago

કે બધાં જ કામ અટકી પડ્યા હોય...

HINA 12 month ago

હા તો વિચારવું તો પડે ને તારું કઈ થોડું નક્કી હોય, તું તો કહી દે હું અટવાઈ ગયો તો અમારે શુ કરવાનું એરપોર્ટ પર

Kamlesh 12 month ago

પણ આવો તો ક્યારેય નહી હો બેના...

Kamlesh 12 month ago

તોય વિચારત... લો બોલો...

Piyusha 12 month ago

tame kyare atvaya nathi a kaho ?

HINA 12 month ago

usa હોત તો અમે વિચારત....

Kamlesh 12 month ago

અહિંયા જ અટવાઇ ગયો છું બેના... કોઇક આવે તો નિકળું હવે...

Piyusha 12 month ago

ne have to mari school pn chalu thai javani chhe ...

Piyusha 12 month ago

guj..avana hata ne anu shu thyu ?

Kamlesh 12 month ago

હું આંધ્રમાં છું બેના...

Piyusha 12 month ago

kya chho tame ?

Ravina 12 month ago

હા ગુસ્સો હોય તો કાઢી લેવો ને રડુ આવે તો રડી લેવું.. ભરી રાખવામાં કઈ મજા નહિ.. બાકી હસતા રહેવું તો સારી વાત છે...

Kamlesh 12 month ago

શાનો બેના...?

Kamlesh 12 month ago

તો રડી લેવાનું.... એમાં શું....? આમેય ભરેલા પાત્રમાં બીજું કંઈ ના ભરી શકાય.... ના પ્રેમ કે ના પીડા... તો બસ હંમેશા ખાલી રહેવું...

Piyusha 12 month ago

bhai tame uttar n apyo ho ...

Simran Jatin Patel 12 month ago

દી એ માટે tiyu છે ને મારી નાનકી....

Simran Jatin Patel 12 month ago

મારી દુનિયા એટલે મોમ પાપા બ્રો સિસ એન્ડ ફ્રેન્ડ્સ..... એમને ખુશ જોવા હસતી રહું એ જ એક નિયમ છે મારો.... બાકી રાત પડે આંસુ આપમેળે આવી જ જાય....

Ravina 12 month ago

શુ કામ! જેની સાથે તમે હસી શકો એની આગળ રડી કેમ ન શકો! સબંધ ચેક કરવો પડે ત્યારે... લાગણીઓ બહુ છુપાવી ને ન રખાય.. બહુ સામાજિક બનવું સ્વાસ્થ્ય માટે સારું નહિ...?

Kamlesh 12 month ago

"અકારણ જ ક્યાં કંઇ બને છે અહિંયા, નિયતી નત નવા ખેલ ખેલે છે અહિંયા, હશે કોઇ પાઠ ભણવાના બાકી અહિંયા, તો જ તો પિડાઇને પણ હસવું પડે છે અહિંયા..."

Simran Jatin Patel 12 month ago

ના હો હું રાત ની રાહ ક્યારેક રડવા માટે જ જોતી હોઉં છું....

Ravina 12 month ago

એમ હું પણ કહું કે કાયમ હસતા રહેવું, ખુશ રહેવુ પણ પ્રેક્ટિકલી મને પણ ખબર છે કે એ કાયમ સત્ય નથી.. સિવાય કે સિમ્મી એ કીધું એમ બીજા ને ખુશ રાખવા ખુશ રહેવું પડે...

Simran Jatin Patel 12 month ago

દી સાચું ને!!

Kamlesh 12 month ago

હમમ... બધાં ને હસતા રાખવાની હોડમાં આપણે રડી પણ નથી શકતાં... સિમરનજી...

Simran Jatin Patel 12 month ago

આ હસતા ચહેરાનું કારણ ન પૂછો કોઈ, આ તો અકારણ જ થયેલાં પ્રેમનો પુરાવો છે.

Simran Jatin Patel 12 month ago

હવે આગળ વાત ઘરે જઈને કરું....?

Kamlesh 12 month ago

કાં તો મારા જેવા ચસકેલ .... ખરું ને રવિનાજી...?

Simran Jatin Patel 12 month ago

એ તો ખબર નય ભાઈ પણ મને હસતી જોઈ મારી નજીક માં બધાં ખુશ છે ને હું એમને જોઈ ખુશ છું....

Piyusha 12 month ago

hmmm....sachu ravina ..peli gazal chhe ne tum itna jo....

Simran Jatin Patel 12 month ago

દી તમને કહેવા કાઈ છે નય તમે સમજી જ જશો...?

Kamlesh 12 month ago

હસતું રહેવાથી સ્વાસ્થ સારું રહે... વ્યવહાર નહિં ને...?

Piyusha 12 month ago

hoi hoi bhai kyarek avu thai pn..

Simran Jatin Patel 12 month ago

ત્યારે એમ સમજવું કે આપને કદાચ ખોટા હોઈશું....

Ravina 12 month ago

હસ્યાં કરે કે હસવાના ડોળ કરે! કેમ કે કાયમ હસતા રહેતા હોય એ માણસો કાતો દુઃખી હોય કાતો મહાન...

Simran Jatin Patel 12 month ago

કોઈને હું ન દુઃખી લાગુ કે lgadu...

Kamlesh 12 month ago

બેના કદી રોંગ ના હોય....

Simran Jatin Patel 12 month ago

હું તો આખો દી હસતી રહું એટલે બધું ok j chale...

Kamlesh 12 month ago

હમમ... અને એ જ પાર ના પડે ત્યારે?

Simran Jatin Patel 12 month ago

તો પણ આપણે આપણાથી બનતું કર્યા કરવું....

Kamlesh 12 month ago

મારા લાગવાથી સૌ એવા થઇ જતા હોય તો કદીયે એ દુખી જ ના રહે... પણ સઘળું ક્યાં આપણા હાથમાં આપે છે ઇશ્વર... આપણે તો બસ યોજનાઓ બનાવતા રહીયે છીએ... પાર પાડવી કે નહીં એ તો ઇશ્વર નક્કી કરે છે ને?

Piyusha 12 month ago

oohh....wrong no. lagi gyo ..hahaha

Simran Jatin Patel 12 month ago

બધે હાજરી આપવી જરૂરી છે...

Piyusha 12 month ago

na ho hu to roj ahi avu chhu puchhi lo koi ne pn..

Simran Jatin Patel 12 month ago

એ તો હું મારી દુનિયાની સફરે ગઈ હતી...

Simran Jatin Patel 12 month ago

જેવી આપને લાગુ એવી હું....

Kamlesh 12 month ago

ગુમશુદા તો કદાચ આપ હતાં ને...?

Kamlesh 12 month ago

હા હા હા... બેના હું તો હંમેશની જેમ જ આપ સૌ ની યાદોમાં જ છું ને....?

Simran Jatin Patel 12 month ago

km Bhai ahi આવી ગયા છે... કે ગુમ્સુદા હતા??

Kamlesh 12 month ago

એકદમ મસ્ત... આપને જોઇને ઔર ખુશ.... સિમરનજી... આપ કહો કેમ છો...?

Piyusha 12 month ago

seem kem chho ny kya chho m puchho

Ravina 12 month ago

હા હો..

Simran Jatin Patel 12 month ago

કેમ છો ભાઈ...

Kamlesh 12 month ago

વાહ...! તદ્દન મારી જેમ.... કાં....?

Ravina 1 year ago

આભાર

NIRAJ 1 year ago

khub saras રજુઆત

HINA 1 year ago

પૌરાણિક બોલો પૌરાણિક

Ketan 1 year ago

હાહાહા... આદિમાનવ...☺☺☺

HINA 1 year ago

બહુ યાદ નથી ત્યારે ઈશવિસન શરૂ નતું થયું

Ketan 1 year ago

પેલાંથી એટલે...ક્યારથી??..500 વરસથી??☺☺☺

HINA 1 year ago

હું તો પેલાંથી જ સત્યની તરફેણ મા છું તમે નવી નવાઇ આવ્યા હમણાં

Ketan 1 year ago

તો તમને ક્યાં કોઈએ સમ દીધા છે...તમેય થાવ સાચા...ને નો થવાય તો ખોટી અદેખાઈ નય કરવાની... ☺☺☺

HINA 1 year ago

હા હો તમે દાદી પૌત્ર જ સાચા છો દુનિયામાં

Ketan 1 year ago

દાદી...તમારી વાત હંમેશા સાચી જ હોય છે...?

Ravina 1 year ago

સાચી વાત છે..

Ketan 1 year ago

અરે ગમ્મે ત્યારે હિંમત જોતી હોઈ લય જાવાની બિન્દાસ...પણ હાચુ કવ તો ડિપ્રેશન દૂર કરવા માટે ખુદની હિંમત વધુ કામ લાગે ...આપણે તો સુ હોઈ ...સલાહ દયને છુટ્ટા...☺☺☺

HINA 1 year ago

વાહ ખરેખર તો તો તમારે બધાને હિંમત આપવી જોઈએ

Ketan 1 year ago

હમમમ...હા હો... હું તો માંડ નીકળો ડિપ્રેશન માંથી...વિચાયરૂતું કે સબ છોડ છાડ કે નિકલ્લુ... પણ ત્યાં મેળ પળી ગ્યો એટલે વાંધો નો આયવો...હાહાહા

HINA 1 year ago

કેતનને ભારી છે નહીં અનુભવ

Ketan 1 year ago

ડિપ્રેશન વિશે વાત ચાલે છે...એટલે...સુ ખરેખર ડિપ્રેશન નો અનુભવ છે તમને કોઈને...☺

Ravina 1 year ago

કેતન તમે શું સાચી વાત સાચી વાત કરો છો!

Ketan 1 year ago

સાચી વાત છે...

Simran Jatin Patel 1 year ago

સાચું કહ્યું દી.... પણ ફરી ફરી ને એકલતા ઘેરી જ વળતી હોય છે.... વ્યસ્ત ભલે રહીએ.... મન કાબૂ બહાર એના વિચારોના મસ્ત હોય છે... ભલે ને રડતું જ કેમ ન હોય...

Ketan 1 year ago

સાચી વાત છે...

Ravina 1 year ago

હા દી.. સ્વાભાવિક છે.. પણ પોતાની જાતને બહાર લાવવી પણ આપણી જ જવાબદારી છે ને!

Piyusha 1 year ago

vah saras...pn dipression hoi tyare ekla rehvu j game ...

Ravina 1 year ago

આભાર

Ketan 1 year ago

ખુબજ સરસ...☺☺☺

Ravina 1 year ago

આભાર

Bhavesh 1 year ago

khub sari vat kahi

Ravina 1 year ago

આભાર

dgshah 1 year ago

Suuuuuuperbbbbbb...message..

Ravina 1 year ago

આભાર

Shefali 1 year ago

વાહ જીગરી.. રાઇટ

Bhatt Harita 1 year ago

wahh.. Di.. sachi vat.. મગજ થી સ્વસ્થ રહેવાનું..

HINA 1 year ago

વાહ સખી..... સાચી વાત

View More   Gujarati Blog Status | Gujarati Jokes