Gujarati Quotes status by Ravina on 22-May-2019 12:34pm

Naresh Rathod 11 month ago

ખુબ સરસ

aateka Valiulla 1 year ago

મિત્રો માટે તો ઓરિજિનલ જ રહેવાના...???

Ravina 1 year ago

ઓહ.. ઓરિજિનલ જેવી મજા નહિ હો..

aateka Valiulla 1 year ago

નાં નાં...એવૂ કાઈ નથી.....self improvement ચાલુ છે...

Ravina 1 year ago

મોજ... પોસ્ટ ઓછી મૂકે છે.. વ્યસ્ત છે કે શું!

aateka Valiulla 1 year ago

એકદમ મજા માં. .તું કેમ છે?

Ravina 1 year ago

આભાર aateka.. કેમ છે? મજા માં!

aateka Valiulla 1 year ago

wah...wahh...અદ્ભૂદ.. છેલ્લી પંક્તિતો ????????

Ketan 1 year ago

હાહાહા... હજી મોતિયા જેવડી ઉંમર નથી તમારી...નો આવે મોતિયો... મસ્ત કોમેડી ડાન્સ કરે હીનાજી...

Ravina 1 year ago

સખી નો ડાન્સ જોતા પહેલા મને મોતિયો આવી જાય તો સારું

Ketan 1 year ago

કા નો બતાવાય...?

Ravina 1 year ago

હાહા કેતન.. આભાર...

HINA 1 year ago

અમારા સમયમાં તો ક્લાસિકલ નૃત્ય હતા તમબે ન બતાવાય

Ketan 1 year ago

ના એમ નો હાલે...તમારેજ કરવો પડે...અમનેય ખબર પડે ને પેલાના માણસો કેવું નાચતા...

HINA 1 year ago

કેતન તમને આવડે છે ને તો તમે કરી લેજો

Ketan 1 year ago

હીનાજી dj આવી જશે...પણ તમારે આદિમાનવ ડાન્સ કરવો પડશે...જિંગલાલા હું જિંગલાલા હું વાળો...???

Ketan 1 year ago

વાહહ દાદી વાહહ...ઘણા ટાઇમેં પોસ્ટ મૂકી...☺☺☺

Ravina 1 year ago

આભાર કમલેશ ભાઈ

Kamlesh 1 year ago

ખુબ સરસ રવિનાજી

hu ek dum pagal chu 1 year ago

તમારી વાત સાવ સાચ્ચી છે રવિના જી

Ravina 1 year ago

આભાર ટિયા

HINA 1 year ago

એ પણ છે, ખાસ લોકોનું પણ સ્વાગત ખાસ જ હોવું જોઈએ, મસ્ત dj કેજે લઈ આવે કેતનને

Ravina 1 year ago

કંજૂસ શુ! તારું સ્વાગત ધમધોકાર થવું જોઈએ ને

HINA 1 year ago

બોલો એમાંય કેતન્યા પર આધાર કંજૂસ પણ

Ravina 1 year ago

આભાર હરિ

Ravina 1 year ago

હોય કઈ.. હમણા કેતનયો આવશે ઢોલ નગારા લઈ ને

HINA 1 year ago

સખી કોરેકોરું સ્વાગત

Ravina 1 year ago

આભાર જીગરી... પધારો અમ આંગણે

Shefali 1 year ago

વાહ જીગરી.. મસ્ત

HINA 1 year ago

સાચી વાત સખી, ને હેરાન કરનાર પણ માણસાઈ ની ડંફાંસો મારતા હોય પાછા

Ravina 1 year ago

સાચી વાત છે રાહુલ જી.. પણ માણસાઈ લેવા ક્યાં જવી! અહીંયા તો માણસો ને હેરાન પણ બીજો માણસ જ કરે છે..

Ravina 1 year ago

આભાર સખી

HINA 1 year ago

વાહ રે સખી

hu ek dum pagal chu 1 year ago

ok ji ok thank you tamne pan

Ravina 1 year ago

આભાર

hu ek dum pagal chu 1 year ago

ધરમ તો મોટ્ટા મા મોટ્ટો માણસાઇ નો જ છે આ કલયુગ મા

View More   Gujarati Quotes Status | Gujarati Jokes