Gujarati Blog status by Ravina on 26-Apr-2019 10:36am

આપણ ને વાતે વાતે આદત પડી ગઈ છે કોઈ ની સલાહ લેવાની. કઈક મુંઝવણ ઉભી થાય તો તરત કોક ને મેસેજ કે કોક ને ફોન કરી દીધો. બસ આપણ

read more
Kamlesh 1 year ago

ઓહો...! એવું એમને...? આપ સૌ મહામાનવ... અમ વામ ને ક્યાં સાથે રાખે.... વળી પાછો સાચવવો.... કાં?... હા હા હા

Ssndeep 1 year ago

હા , ઈ પણ સાચૂ , એમ રાખુ ખપ પડ્યૅ કામ આવશૅ ...

Ravina 1 year ago

સંદીપજી જ્ઞાન સાચવી રાખો.. ક્યારેક કામ લાગશે...

Ssndeep 1 year ago

મહાનતા સમજી શકયા એટલૅ થૉડાક તૉ મહાન સમજવાવાળા નૅ પણ અમૅ માનીએ ...

HINA 1 year ago

વાહ જ્ઞાની પુરુષ તમે તો મહાન છો, અમે તો ફળની આશાએ જ કામ કરીએ

Ssndeep 1 year ago

કદર બદર નૉ હીસાબ આપણૅ કયા રાખીએ છીએ , આપણૅ કર્મયૉગ પર કૉન્સન્ટ્રૅશન ની વાત પર અડગ રહીએ ....

HINA 1 year ago

વાહ ધરમ કરતા ધાડ પડી

Ravina 1 year ago

કોણ કે છે પણ કદર કરો! હું તો કઈ મોટી હસ્તી છું તો મારે મારી કદર કરાવી હોય...

Ssndeep 1 year ago

મદદ ની કદર કરીએ તૉ લૉકૉ પાછા હવામાં ઉડવા લાગૅ , અનૅ વળી કૈ કહૉ તૉ એમા પણ ટૉણા જ મારૅ @રવિના આપણૅ કર્મયૉગી બની કર્મૉ નૅ જ વળગી રહૅવૂ , કદર બદર મા રહૅશુ તૉ દર બદર ઠૉકરૉ જ મળશૅ હૉ .....

HINA 1 year ago

હા એ તો ખબર છે મુકાશે થોડું તારાથી કાતર ફેરવવાનું

Ravina 1 year ago

સ્ટોરી ની જ ઉપાધિ છે ને! હું મારું કામ કરીશ જ .. એની ઉપાધિ ના કરતા...

HINA 1 year ago

હા એ જ ને કાપકૂપ તો બહુ ફાવે આને

Shefali 1 year ago

હા એ પણ છે.. પછી આપણા લખાણ ઉપર કાતર કોણ ફેરવશે..

HINA 1 year ago

આગળ તો તું મારી દે તો મારે તો પાછળ જ રહેવું

HINA 1 year ago

ના જીગરી એમ થોડી જવા દેવાય ગમે એમ તોય આપણી એડિટર છે

Ravina 1 year ago

મદદ! અઢળક મદદ બદલ આપનો આભાર... ને પાછળ પાછળ શુ કામ ફરવું જોઈએ! આગળ આગળ ફર ને

Shefali 1 year ago

ઠીક સખી જવા દે ને અહીંયા તો દોસ્ત દોસ્ત ના રહા જેવું લાગે કઈ..

HINA 1 year ago

કદર જ નથી માણસો ને આપણી તો.... આ બહુ મદદ કરીએ ને પાછળ પાછળ ફરીએ એટલે આમ પણ લોકો બહુ ભાવ ખાય

Ravina 1 year ago

સાચી વાત સંદીપજી

Ssndeep 1 year ago

મલમ k y મલમ ...

HINA 1 year ago

હા તમે હજી મરચા મુકો

Ssndeep 1 year ago

@ગૂસ્સૉ જયા ત્યા ઠાલવતા જ નૈ હૉ રવિના , એ તૉ કીંમત અનૅ કદર હૉય ત્યાજ હૉ ....

HINA 1 year ago

સખી તું ગુસ્સો ઠાલવી લે બધો પછી હું પગે પડું તારી બસ

Ssndeep 1 year ago

હમમમ , બડૅ લૉગ બડી બડી બાતૅ એમા સામાન્ય વાચક નૅ કૉણ યાદ કરૅ ...!!!

Shefali 1 year ago

લો ઘરના લોકો ને બોલાવવાના થોડા હોય..

Ravina 1 year ago

આજકાલ બધા મોટા માણસો થઈ ગયા સંદીપજી.. હું તો બોલાવતી પણ નથી.. તમે તો તોય ખોટું લગાડવા જેટલા સંબંધો રાખો છો..

Ssndeep 1 year ago

સારૂ છૅ નૅ , વચલૅ દીવસૅ આવૉ એટલૅ આખૂ વરસ સચવાય જાય ?

Ssndeep 1 year ago

@રવિના નૂ નામજૉગૂ નૉટીફીકૅશન આવયૂ એટલૅ ઊભૅપગૅ આયવૉ @શૅફાલી , તમૅ તૉ યાદ પણ કયા કરૉ છૉ તૅ આવૅ હૂહહહ

Ravina 1 year ago

હું તો વરસ ના વચલે દિવસે આવું છું.. એમાં શું કોપાયમાન થવું!

Ssndeep 1 year ago

તમૅ દૅવીઓ કોપાયમાન થય હૉય એમ લાગૅ છૅ મનૅ તૉ હમણા યાદ જ કયા કરૉ છૉ આમા ફરવા શૂ જાય ભૅખ જ લય લૅવાનૂ બાકી રહ્યૂ છૅ હવૅ તૉ

Shefali 1 year ago

વાહ સંદીપ.. બોલાવ્યા અને ને મિનિટ માં હાજર!!???

Ravina 1 year ago

મને એમ કે ટપૂડા ને લઈ ને ક્યાંક ઉપડી ગયા હશો! વેકેશન છે તો

Ravina 1 year ago

હાહા.. ઘરે સખણા રહેતા હોય તો!

Ssndeep 1 year ago

અહી સીવાય કૉઈ સાચવૅ એમ જ કયા છૅ તૅ જાય હાહાહા

Ravina 1 year ago

હા તો એમ કમેન્ટ મારતા રહેવું.. ખબર પડે બીજા ગ્રહ પર શિફ્ટ નથી થયા.. અહીંયા જ છો...

Ssndeep 1 year ago

અરૅ તમનૅ જ કૉમૅન્ટ મારી હમણા , ઘણા સમયૅ દૅખાયા પણ દૂરસ્ત દૅખાયા એની ખૂશી છૅ ?

Ravina 1 year ago

શુ કે છે સંદીપજી? કોઈ સમાચાર નહિ! ખફા હોવ તો કહી દેજો.. મનાવશું નહિ હો..હાહા

Ravina 1 year ago

અમારા જેવા.. તમારી વાત હું અમારા જેવા માં ના કરું..

Kamlesh 1 year ago

હા હા હા... અમારા કે આપણાં જેવા...?

Ravina 1 year ago

માણસ ની સરખામણી સતયુગના અવતારો જોડે શક્ય જ નથી ને કમલેશ ભાઈ.. આતો અમારા જેવા નોર્મલ માણસો ની વાત છે.

Kamlesh 1 year ago

સત્ય વચન... અપિતુ હનુમાનજીને એમની ક્ષમતાઓ દર્શાવનાર જાંબુવાન પણ એટલું જ મહત્વ ધરાવે છે ને...?

Ssndeep 1 year ago

ઓહહહ એમ બબાલથી જ હાજર રહૅતા હૉય તૉ તમનૅ કાઈ ન કહૅવાય પણ દબંગ છૅ નહી તૉ તૅની નીંદા , કુથલી કરી નૅ કયૉ તૉ ડુંભાણુ કરુ ....

Ravina 1 year ago

3 વરસ થી ઉપાધિ મને પરણ્યા એને આપી ને મોજ થી જીવુ છું.. એક દમ મોજ માં.. અહીંયા હમણા વાતાવરણ શાંત છે . ને શાંતિ મને ઓછી ગમે.. બાકી કઈ બબાલ કરો તો ખબર પડે હું અહીંયા જ છું...

Ravina 1 year ago

આભાર જીગરી...

Ssndeep 1 year ago

સ્વયં થી મૉટૉ કૉઈ ગાઈડ નથી , ખૂશીઓ શૅર કરૉ અનૅ તકલીફ તૉ જાતૅ જ સુલજાવી શકાય , ગૉર ફૅરા ફૅરવી દૅ ઘર ન ચલાવી દૅ , એટલૅ એકલૉ જા નૅ એકલૉ જા નૅ એકલૉ જા નૅ રૅએએએ .... bdw હમણા ઓલા દબંગ ની જૅમ વૈરાગ લાગ્યૉ કૅ શુ દૅખાતા નથી હમણા .... ઓલ રાઈટ છૉ નૅ ...!!!

Shefali 1 year ago

વાહ...સાચી વાત

View More   Gujarati Blog Status | Gujarati Jokes