× Popup image

Gujarati Funny status by Ravina on 15-Jan-2019 10:15am

Post by Ravina on 15-Jan-2019 10:15am

Rohit Prajapati

@Hina...ખતરનાક શિક્ષિકાઓને શીખવે એ શીખું...☺️☺️☺️

1 year ago
HINA

ગણિત બહુ કાચું લાગે નહિ રોહિત

1 year ago
Ketan

વાહહ ખૂબ સરસ...

1 year ago
Tiya

wah ...

1 year ago
Rohit Prajapati

@Ravina...સાચી વાત છે...તમારા મારા ભેગા કરી 60 થઈ ગયા...☺️☺️☺️

1 year ago
Shefali

વાહ...

1 year ago
unknown

wah..

1 year ago
Bhavesh

vahhh, badnami na dar ne to pahela vechine pachhij prem na soda thay

1 year ago
Ravina

હાહા.. હવે શીખવાની ઉંમર જતી ના રહી રોહિત.. 60 એ શું શીખું! આવતે ભવ આ સલાહ કામ લાગશે....

1 year ago
HINA

સાચી વાત છે રોહિત... સખી શીખ આમની પાસેથી કઈક

1 year ago
Rohit Prajapati

ખુબ સરસ.. આ ના કરવાના સોદા કરો તો બીજું શું થાય...☺️☺️☺️...@ આ પ્રેમના બજારમાં ના હોય કોઈ ભાવ કે તાલ, તો ક્યાંથી ઊભો થયો આ સવાલ..!?

1 year ago
HINA

ઓહો સખી ભારે કરી

1 year ago
Maylu

bau bhare lakhyu...@ dadii...

1 year ago
RAJ KHARA

daga karva vada saga nikadiya

1 year ago
Ramkubhai Chandu

bov kari ho.

1 year ago