બાળકો શાળામાં ના આવી જાય તે જોવા માટે શિક્ષકોએ શાળામાં હાજર રહેવાનું 😀😀

જિંદગી ના એ મુકામ પર છું કે બાજુમાં કોઈ કહી દેને કે મને કોરોના થયો છે
તો એને ગળે વળગી ને કહું કે
"ચિંતા નો કર... એક દિ બધુંય સારું થઈ જશે"
😐😐😐😐

Read More

હજુ પણ મને ,કિનારે લઈ જાય છે...
ખારા પાણીનો નાતો, લાંબો જ હશે...

- અજ્ઞાત

🤷🏻‍♂️#મનજી_રીસર્ચ 🤷🏻‍♂️

૫૦૦ જણાની લીંબુ શીકંજી બનાવવી હોય તો બે ઢાંકણા TIDE નાખવુ ... !!! TIDE માં હજારો લીંબુની શક્તિ હોય છે..!!(સોર્સ-ટીવી એડ)😐

Read More

એ નજીક જ હોવા છતાં
આજ હૃદય કેમ ધડકતું નથી..🤔
આંખોને તરસ એની હતી છતાં
આંખો આજ ઉપડતી કેમ નથી..🤔

- અજ્ઞાત

આજે એને જોઈને
આંખોને થોડો આરામ મળ્યો..
એની યાદોને યાદ
કરવા થોડો વધું સામાન મળ્યો.. 😍

- અજ્ઞાત

એ છેક અંદરથી છલકાતા હોય છે...
શબ્દોને ખાલી તું વાંચે તે પુરતું નથી...

- અજ્ઞાત

સદગુરૂનુ સાચુ ના માન્યું
લોક ગબડાવે તેમ ગબડયો
આત્મજ્ઞાન તારા ગળે ભરાયુ
લોભ લાલચ મા તુ બગડયો... પ્રણામ પ્રભુ...

Read More

હે રંગ ને રૂપમા બહુ પડવુ નહી ને કરવો ભજનનો અભ્યાસ રે, સદગુરૂ સંગે નિર્મળ રહેવુ ને ત્યજી દેવી ફળની આશ રે

નિશાળ બંધ ટ્યુશન ચાલુ 🤣🤣