Hey, I am reading on Matrubharti!

જે તારી સાથે વિતાવ્યુ
તે જીવન હતું
હવે તો બસ
સમય વિતી રહ્યો છે
bhavna Parmar

તે કયારેય જોયુ નહીં
ધ્યાન થી પણ...
તારી હથેળીમાં
થોડી લકીરો
મારા નામ ની પણ
હતી...
bhavna Parmar

તરસી ગઈ છે...
આંખો મારી
એવું કહેવાય છે...
આમ તો પાંપણ
બંધ થાય છે ને
તારો ચહેરો દેખાય છે...
bhavna Parmar

ખુશી તો તકદીર મા
હોય છે...સાહેબ
તસવીર મારી
તુ જોવે છે...ને
હેડકી મને આવે છે...
આ પણ એક ખુશી છે
કે તુ મને યાદ કરે...
bhavna Parmar

Read More

तुम से मील ने के बाद
एक डर... सा
लगा रहेता है मुजे...
के तु कहीं...
मजबूरीयो का
नाम दे कर...
मुजसे दूर ना हो जाये...
bhavna Parmar

Read More

તે ને ભુલી જવુ કેટલું મુશ્કેલ હોય છે...
જે ને તમે જીવ થી પણ વધારે ચાહતા હોવ...
bhavna Parmar

तुम्हे पाने की जीद नहीं
बस तुम्हे
खोने से डरते हैं...
पता है न मिलोगे
कभी फिर भी...
तुम्ही से प्यार करते हैं...
bhavna Parmar

Read More

જીવન રૂપી રમત માં
જો તમે કોઈ સરળ
વ્યક્તિ ને છળ કપટ થી
હરાવીને આગળ વધો છો
તો તમે તમારા હાથે જ
પોતાની બરબાદી ના
દ્વાર ખોલો છો...
bhavna Parmar

Read More

પારકા પોતાના કરવા સહેલા છે...
પણ પોતાના પારકા ન થાય તે ધ્યાન રાખવું પડે છે...
bhavna Parmar