આજે તને જોઈ દપૅણ પણ ભાન ભૂલ્યો છે...(કવિરાજ)......

?સાચો ગુરુ શિષ્યને સાધન તરફ નહીં પણ સાધ્ય તરફ લઈ જાય છે?

#KAVYOTSAV 2
#Self spirit
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું.
મને આવું અઢેલવાનું મંજૂર નથી.
પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હામાં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

Read More

#KAVYOTSAV 2
#positive Lines

ચાલ પાણી બતાવ, પડછાયા,
જાત મારી તરાવ, પડછાયા.

કોઇ વેળા તો મારો પડછાયો,
ઝાડ જેવો બનાવ, પડછાયા.

મેં બધું વેચવા જ કાઢ્યું છે,
તારો બોલી દે ભાવ,પડછાયા.

આ તો તારા પ્રભાવની હદ થઇ,
મેં ગુમાવ્યો સ્વભાવ, પડછાયા.

રોજ સાંજે તું બેવફાઇ કરે,
તો ય તારો લગાવ, પડછાયા?

આ તને સૂરજે બનાવ્યો છે,
તારી ઓળખ બનાવ, પડછાયા.

મારી સાથે હું ગુફતગુમાં છું,
આવ સાંભળવા આવ, પડછાયા.

Read More

?વિધાતાનો એ જ લેખ છે,કે મારી ડાયરીમાં? ફકત તારો? ઉલ્લેખ છે...?-Ashish Vayeda

લાવને ઉઠાવુ કલમ? તારા વિશે લખવા?,શું કરું અહ્યા તો તારા? વિચાર જ કલમ થંભાવી દે છે... ? -Ashish vayeda

?તારા આગમનની જાણ મને તારા હ્ર્દયના? ધબકારાના અવાજથી થાયછે??? -(Ashish vayda)

जिंदगी आसान नहीं होती, इसे आसान बनाना पड़ता है…! कुछ ‘अंदाज’ से, कुछ ‘नजर अंदाज ‘से……!

સ્મિતનો શણગાર...