વાંચન અને મંથન જે વાંચ્યું તેને વિચારવું જોયું તેને સમજવું તેની પાછળના કારણો,ઈતિહાસ,વિજ્ઞાન, શ્રદ્ધા અંદશ્રદ્ધા ભૂત પ્રેતને તમે રસ પૂર્વક પીરસી શકો એજ ફિક્શન.... નવલકથાઓ લખવી,લખતા લખતા જીવવું એ જ "હું" મને ઓળખવો હોય તો મને વાંચવો રહ્યો. "રહસ્ય" ખૂબ જ ચર્ચિત નવલકથા રહી એ માટે વાંચકોનો ખુબ ખૂબ આભાર સંપર્ક 8320671764.

કોરો નથી હોતો ઈશ્કનો રંગ, એતો વગર રંગે પણ લાલ હોય છે. ચાહતની પિચકારી તે જ્યારથી મારી મારા માટે દરેક વસ્તુ ગુલાલ હોય છે.
અલ્પેશ

Read More

જીવનનો અર્થ એમને પૂછો, જે પળેપળ મરે છે.

#જીવન

સ્નેહના સગપણ છે.
બંધન ભવભવના છે ઓહ સંગાથી
ચાલ દૂર જઈએ બહુ દૂર આ દુનિયાથી, બની જઈએ એકમેકના સાથી!
#સાથી

તું હાથમાં લે મને હું ગુલાલ થઈ જઈશ!

કોઈને રંગતી નહિ ખુદને રંગ જે હું આપો આપ લાલ થઈ જઈશ.

तेरा दीवाना हु में,
तूने ही पागल किया है!

बिना तेरे अब मेरा नही गुजारा है!
में तेरा बन बैठा हूँ, तू मेरी बन बैठी है!

जीवन मेरा अंधेरी रात जैश है,
बनकर चाँद तू जीवन मै क्यू आ नही शक्ति ?
तू आई तो पूनम है, न आई तो अंधेरा है!

मेरा जीवन तेरे साथ खिला सवेरा है!

मोहब्बत है तो जता दिया करो,
वरना यह आशिक को मत सजा दिया करो।
जियूँगा मैं अब तुम्हारे बिना,
तू होती तो अच्छा था, नही हो तो भी अच्छा है।
दर्द मेरा है,
बाकी सब तेरा है।

अल्पेश

Read More

આજે ખાસ એ કર્યું કે, તારી સાથે જીવેલી દરેક ક્ષણ માટે તારો આભાર માન્યો!
મારા માટે વેલેન્ટાઈન્સ ઉજ્જવણીની શ્રેસ્ટ રીત હતી.


અલ્પેશ

Read More

તું સાથે છે તો મારો દરેક દિવસ વેલેન્ટાઈન્સ છે.

અલ્પેશ

અક્ષર, શબ્દ ,વાક્ય ,શેર, ગઝલ?
તારા વિના બેઅર્થ છે.

અલ્પેશ.

તારા લાગવાથી દુનિયા ચાલે છે.
મારી દુનિયા ફક્ત તારાથી ચાલે છે.

અલ્પેશ બારોટ

coming soon
હડપ્પા એક એવી સભ્યતા જેના વિશે જેટલું જાણીએ તેટલું ઓછું છે. સિંધુ-સરસ્વતી સભ્યતાઓ એક મુખ્ય શહેર અમારા કચ્છમાં પણ છે. ધોળાવીરા, એક એવી નવલકથા જેમાં ઐતિહાસિક વાતો સાથે એક ફિક્શન નવલકથાનું કોમ્બિનેશન કેવુ રહેશે?
કહેવાય છે, ધોળાવીરા પ્રાચીન સમયનો એક વ્યસ્ત બંદરગાહ હતું.
મોહે જો દડો, કાલીબંગા,લોથલ,હડપ્પા,રાખીગઢી, જે હડપ્પા સભ્યતાના મુખ્ય શહેર હતા.
રેડિયો કાર્બન c-૧૪ પદ્ધતિ મુજબ આ સભ્યતા ઇ.પૂર્વ(2350-1750) થઈ ગઈ છે.

ક્રમશ.....

Read More