એક ભોમિયો.. .. એક પંકિતમાં કહું તો.. કોઈની આડમાં, કોઈની આશમાં..કોઇની તલાશમાં, રાજડતો રખડતો એ જ.. એકલો અટૂલો..એ જ ભોમિયો..

મૂંઝવણ...
મનમાંથી આવતા લાગણીના આવેગો,
ને હોઠો વડે વ્યક્ત થતી શબ્દોની એ લાગણીઓ વચ્ચેની..!

શુ કહું, કેવી રીતે કહું, આજે કહું, કાલે કહું,
કહું પણ કે ન કહું ?
આ સવાલો વચ્ચેની મૂંઝવણ..!

હવે બહુ થયુ આ મૂંઝવણની વાર્તા,
હવે બસ શરૂ કરવી છે નવી વાર્તા..!

ઓય ! સાંભળ..!
તારી આ નખરાળી ચાલ ને મીઠડી નાલ,
મન મોહવાઈ ગયું છે મારું..!
શુ તું આ મોહવાયેલા મનની "મૂંઝવણ"માં ,
મારી હમેશા માટેની "મૂંઝવણ" બનીશ ?

~ Akshay Mulchandani (ભોમિયો)

Read More

वो लम्हे,
तुम, मैं और वो दो कप चाय,
साथ मे लम्बी बिना मतलब की बाते..!

#ishq #breakup #heart #dil #pyar #lovestpry #poetry #kahani #story #storyteller #hindi #kavita #zindagi #matrubharati #like #review #share #audio

Read More
epost thumb

યહી જિંદગી હૈ....!
❣️??‍♂️❣️??‍♂️❣️??‍♂️❣️??‍♂️❣️

#hindi #quotes #love #life #script #vichar #bites #matrubharati #photo #status #whatsapp #morningmantra

માનવ ન થઈ શક્યો
તો એ ઈશ્વર બની ગયો

~ આદિલ મનસુરી

સપનાઓ તો આપણે બન્નેએ સાથે જ જોયા હતા ને ?

તો આમ આ સપનાઓને અધૂરા મૂકી અને તોડીને જવાનો
શો મતલબ હતો ?

~ ભોમિયો

Read More

મેં તો કહ્યું જ હતું,
હાથ ઝાલી લઈએ એકમેકનો,
આગળનો રસ્તો સથવારે કાપીશું..!

પણ તારે તો એકલા જવું હતું ને,
હાથ છોડી બસ ચાલી ગઈ,
ને હું રોકી પણ ન શક્યો..!

~ ભોમિયો

Read More