Gujarati Good Morning videos by AJ Denisha Watch Free

Published On : 13-Feb-2019 08:00am

479 views

ચંદ્રકાંત કેશવલાલ બક્ષી #કુત્તી
#મોર્નિંગ_મઝા #AjDenisha
#MorningMaza #AppJockey
Chandrakant Keshavlal Bakshi #Kutti

39 Comments

Mayuri Chaudhary 1 year ago

?

Tejal Dodiya 1 year ago

khub j saras mahiti denishajii aavij rite priykant maniyar vise ni mahiti laine aavso pls ......

Harsh Pandya 1 year ago

બક્ષીબાબુ વિશે પણ અઢળક પ્રમાણમાં લખાયું છે. એમના ચાહક નેહલભાઈ મહેતા એ એમના લખાણોનો unofficial blog બનાવ્યો છે. bakshinama.blogspot.in

રાજકોટમાં રહેતા હરનેશભાઈ સોલંકી 'ચંદ્રકાંત બક્ષી ફેનક્લબ' ચલાવે છે...અમે પણ અમારા બ્લોગમાં બક્ષીબાબુના પહેલા લખાયેલા થોડા કવોટ્સ પ્રસિદ્ધ કરેલા.

AJ Denisha 1 year ago

Maneesh ??

AJ Denisha 1 year ago

ચેતન શુક્લા સાચી વાત કરી.

AJ Denisha 1 year ago

Nilesh Murani. પાકું. ટુંક સમય માં જાણવું

Chetan Shukla 1 year ago

વર્તમાન સમાજથી બે કદમ આગળ ચાલનારા લોકો ને દુરંદેશી ગણી શકાય પણ સમકાલીન સાક્ષરો એ વાત સમજી ન શકે એ કરુણતા કહેવાય...આ વાર્તાને મંટોના લેખન સાથ

Maneesh 1 year ago

Good morning ji

NILESH MURANI 1 year ago

દેનીશા, બાબુની આ કૃતિ ક્યા વાર્તા સંગ્રહમાં વાંચવા મળશે એની માહિતી કોમેન્ટમાં આપવા વિનંતી...

NILESH MURANI 1 year ago

સરસ, નવી જાણકારી મળી,,, બક્ષી બાબુની વાત કરી એટલે મને મંટો યાદ આવી ગયા.. મંટો બાબુ ઉપર પણ "ઠંડા ગોસ્ત" વાર્તા ઉપર લાહોરમાં કેશ ચાલ્યો હતો..

AJ Denisha 1 year ago

Ssndeep આભાર

AJ Denisha 1 year ago

Ahir Sanjay આભાર

Ssndeep 1 year ago

વાહહહહ , એકદમ સુંદર , સરળ અનૅ રસાળ રજુઆત ...

Ahir Sanjay 1 year ago

Good morning

Ahir Sanjay 1 year ago

supar ???

AJ Denisha 1 year ago

કાળુભાઇ ચૌધરી આભાર. Good morning ??

AJ Denisha 1 year ago

Arju Patel આભાર

AJ Denisha 1 year ago

Sunil gor વાચકો પણ ખુલા દિલ થી બધાજ પ્રકાર ના કન્ટેન્ટ ને સમજતા થયાં છે. સમય સાથે બધીજ વસ્તુઓ માં બદલાવ આવ્યો છે.

કાળુભાઇ ચૌધરી 1 year ago

અતિસુંદર.. ગુડ મોર્નિંગ મેડમ?

Arju Patel 1 year ago

tamaro voice ?

Arju Patel 1 year ago

ખૂબ જ સુંદર aa vat gana ne khbr na hti

sunil Gor 1 year ago

બક્ષી બાબુ વિશેની માહિતી આપવા બદલ આભાર
માહિતી ખાતાની આ પ્રણાલી ભૂતકાળ માં આ પ્રકારની રહેતી એ પણ વાત સાંભળી અને સરકારી નીતિનો ભોગ લેખક પણ બન્યા છે.એ વાત ખુબજ દુઃખદ કહેવાય..

AJ Denisha 1 year ago

Mukesh Ghumra ધન્યવાદ ??

AJ Denisha 1 year ago

Shaheen Suthar Good morning

AJ Denisha 1 year ago

Amita patel ખૂબ ખૂબ આભાર

Mukesh Ghumra 1 year ago

ख़ूबज सुन्दर स्टाइल अने मिठास थी भरेलो कंठ छे

Shaheen Suthar 1 year ago

hey good morning?

Amita Patel 1 year ago

ખૂબ જ સરસ મીઠા અવાજ માં ને છટાદાર શૈલી માં તમે રજૂઆત કરી.. અને ખૂબ જ સરસ વાત કરી.. સારા લેખકો એ પણ આટલું સહન કરવું પડ્યું છે જે આજે જ ખબર પડી.. ખૂબ ખૂબ આભાર AJ Denisha

AJ Denisha 1 year ago

Komal Joshi. ખૂબ ખૂબ આભાર

Komal Joshi Pearlcharm 1 year ago

ખૂબ સરસ વાત લઈ ને આવ્યા છો. મેં આ કૃતિ વાંચી નથી એટલે એના વિશે કોઈ પણ પ્રતિભાવ આપી શકતી નથી પરંતુ કદાચ એમણે શિર્ષક વધારે જ બોલ્ડ આપી દીધું. ' દેવદાસ' નવલકથા નો પણ સમાજે વિરોધ કર્યો હતો. પરંતુ પરિણામ જગજાહેર છે. તમારી વાત કરવા ની છટાદાર ખૂબ જ સરસ છે.??

AJ Denisha 1 year ago

Sharad Vala very true ?

Sharad Vala 1 year ago

nice...
Good thoughts are like perfect cup of coffee,
don't start your day without it....

AJ Denisha 1 year ago

Naresh Kumar શુભ સવાર ?

AJ Denisha 1 year ago

Chirag Gujariya Good morning.

AJ Denisha 1 year ago

Ravina પાકું, દર વખતે કંઇક નવી વાત સાથે મળતા રહીશું.

Ravina 1 year ago

વાહ... આવી જાણકારી આપતા રહેશો...ખૂબ સુંદર...

Chirag Gujariya 1 year ago

good morning

NSC 1 year ago

nice
ઇન્ફોર્મેશન????
શુભસવાર

Related Videos

Show More