Gujarati Good Morning videos by AJ Jaini Watch Free

Published On : 04-Feb-2019 08:00am

612 views

17 Comments

Sharad Vala 1 year ago

Nice...
આ competition ના જમાનામા લોકો પોતાને આગળ લાવવામા અને મોહ પાછળ એટલા બધા આતુર છે , કે તેમને એ પણ નથી ખબર કે જે પોતાના છે એને પણ એ પાછળ છોડી ચૂક્યા છે...
સ્વાર્થ માણસને ત્યા સુધી લઇ ગયો છે કે જ્યા તે પોતાની ખુશી પણ પોતાના સાથે મનાવવામા સંકોચાય છે....

Tanvi Tandel 1 year ago

લોકો ની પાસે માત્ર online રહેવાનો સમય છે... હા હા... બરાબર jaini...

AJ Jaini 1 year ago

dilip , ranjitsi . thank you.

Chavda Ranjitsinh 1 year ago

सरस

Dilip R Patel 1 year ago

ખૂબ ખૂબ અભિનંદન . નવી વાતૉ રજુ કરશો ત્યારે વધુ આનંદ થશે આભાર.

Zala Anil 1 year ago

hi

કાળુભાઇ ચૌધરી 1 year ago

ખુબ ખુબ અભિનંદન બેન??

AJ Jaini 1 year ago

ભાવેશ , શૈલ , કાળુભાઇ , સચિન ભાઈ . આપ સૌ નો ખૂબ આભાર .

AJ Jaini 1 year ago

Manish , ha આં competition ની દુનિયા માં માણસ પણ મજબૂર છે.

AJ Jaini 1 year ago

dipti , ha . આ કામ કરવાના ચક્કર માં સંબંધોનું મહત્વ ભૂલી જાય છે.

DIPTI 1 year ago

સાવ સાચી વાત છે. આજ ની દુનિયા મા બધા લોકો ને પોતાના કામ સીવાય કંયજ નથી દેખાતુ બધા સવાથીૅ બનતા જાય છે.

Manish 1 year ago

su kare manso pan tene aa time majbur kre 6

Prakash M Misty 1 year ago

ફાઇન

Sachin Soni 1 year ago

સુંદર રજુવાત....
શુભ સવાર....

Shail PATEL 1 year ago

Wahh

Bhavesh Ahir 1 year ago

ખૂબ સરસ

Related Videos

Show More