Gujarati Good Morning videos by AJ Devanshi Watch Free
Published On : 30-Jan-2019 08:30am1.1k views
16 Comments


અહિંસાનો માર્ગ જ પર્યાપ્ત ના હતો આઝાદી માટે,
કેટલાય લટક્યા હતા એ ફાંસી ના માંચડે એમનું શું ?
રામે પણ ઉઠાવ્યું હતું ધનુષ રાવણને પરાસ્ત કરવા,
અહિંસાનો ઝંડો જ જો લહેરાવ્યો હોત તો સીતાનું શું ?
ઉઠાવ્યું સુદર્શન માધવે સૃષ્ટિ ના કલ્યાણ થકી ત્યારે,
હાથ જોડી કાકલૂદી એને પણ કરિતી પણ એનું શું ?
વાત કહેવાની અને સાંભળવાની બધી અલગ અલગ હતી,
આતો કામ કોઈનું ને નામ કોઈનું થઈ ગયું, જીવતે જીવ હોમાયા એમનું શું ?
મિલન લાડ.

hu gandhi khilaf nathi ke na ena kam pratye pan hakikat jova jaie ane undan ma samjie to aazadi mate aa karya pan yogya j hatu. kem ke jya haji be tukda thaya hata ena pachad pan javabdar vyakti aaj hata. godshe pan aantakvadi to naj hato e pan swatantra senani aa desh no nagrik j hato. je vastu loko jane chhe enathi hakikat aakhi viprit j chhe.

હું આજે નવા યુઝર્સને કમેન્ટ કરતા જોઈ રહી છું. મને આશા છે કે તમને મારા વિડીયોસ પસંદ આવતા હશે.
મિલનભાઈ , એ સમયે શું થયું હતું , શું ચાલુ રહ્યું હતું કે શું સાચું છે એ વાત પર કોઈ કમેન્ટ કરવા કરતા હું એટલું કહીશ કે આપણને આઝાદી ખાલી એક વ્યક્તિના લીધે નથી મળી આપણને આઝાદી અપાવવામાં ઘણા લોકોનો ફાળો છે. જેમનું ઋણ આપણે કદી નહી ભુલી શકીએ.