Gujarati Good Morning videos by AJ Jaini Watch Free
Published On : 24-Dec-2018 08:00am537 views
36 Comments


neelima , जी जरूर .. हम प्रयास करेंगे कुछ हफ्तों में हिंदी भाषा में भी साहित्य की रचनाओं को इसी तरह पेश करने की .

મારુ માનવું છે કે ક્યારેય પણ નિરાશ ના થવું જોઈએ, જો જીવનમાં ગમતું કામ ના મળે તો જે કામ મળ્યું છે તેને ગમતું કરી લેવું જોઈએ.

Good morning Rutvij....आपका ये वीडियो देखकर और English वाले comments पढ़कर , इतना समझ आया कि कुछ जनहित में आपने एक अच्छा कदम उठाया है। अगर आप इस वीडियो को हिन्दी में भी बना सकें तो बहुत लोगों को समझ आ पाएगा। एक छोटा लेकिन महत्वपूर्ण प्रयास ज्यादा लोगों तक पहुँचना चाहिए। वैसे आपको मेरी शुभकामनाएँ।

Beautiful lines and really a great message conveyed by it.... Awesome work rutvij... Continue such work which can be inspiration for many..

jindagi jivavani filsufi samji lidhi, je khushi mali aene aakhari samaji lidhi....mariz.....gud subject.....nice presentaion...

રાકેશ ભાઈ, જીવનની મુસાફરીને સરળ બનાવવા માત્ર એક જ વાત યાદ રાખવી...વર્તમાનમાં જીવવું....અને દરેક ક્ષણ ની મજા માણવી....ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા કર્યા વગર?

khoob saras prerna aape evi vaat...jivan musafari ne saral banavva kaya gun kelavva joie?

#મોર્નિંગ_મઝા #AjJaini
આપનો કર્મ અને લક્ષ્ય પ્રાપ્તિ નો હું લ્હાવો લઇ રહ્યો હતો ને.
એજ સમયે મારી સામે એક નવ યુવાન કચરાને કર્મ બનાવી.પોતાના પરિવાર માટે આજીવિકા મેળવવા પૂઠાં વીણી રહ્યો હતો. કોઇકને સોના માં સમ્રુધ્ધિ દેખાય તો આ યુવાન ને કચરામાં પણ સોનું દેખાયું હશે.
પણ દુઃખ ત્યારે થયું કે એને હાથ ન હતું. છતાં હિંમત ભેર કામ કરતો રહ્યો.
બસ આજ એજ શીખવા મળ્યું, જીવન મજામાં જીવો મોત તો ત્યારે આવસે જ્યારે આપણે નહીં હોઇએ.
thanks Rutvij....