Gujarati Good Morning videos by AJ Jaini Watch Free

Published On : 10-Dec-2018 08:00am

261 views

25 Comments

Milan 2 year ago

can I get this video ????

Milan 2 year ago

#AJjaini ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપના પ્રથમ એપિસોડ ની શરૂઆત આપે મારી રચનાથી કરી છે me વિચાર્યું પણ ના હતું કે મારી આ રચના ને આટલું સુંદર રીતે એક્સપ્રેસ કરી શકાશે. ખૂબ ગમ્યું મને. ફરીવાર આપનો ખુબ ખુબ ધન્યવાદ.

Mita Shah 2 year ago

Very Very Nice Beta..Khoob j Sara's speech..

Priyanka Patel 2 year ago

વાહ..ખૂબ સુંદર..

Maylu 2 year ago

વાહ...સરસ....

Yash Desai 2 year ago

બહુજ સુંદર વર્ણન કર્યું છે.

Udit Ankoliya 2 year ago

# aj jaini

NIRAJ 2 year ago

ખુબજ સરસ speech

NIRAJ 2 year ago

#aj jaini#એ નથી મારાં તો પણ ગમી જાય છે
એ નથી મારાં તો પણ ગમી જાય છે!!!!!!!
જ્યારે જ્યારે જોઉં છું ને હોઠે આવી જાય છે.
.
.
.
અરે અરે એ બીજું કંઈ નહીં પણ શબ્દો છે તમારા !!!

AJ Jaini 2 year ago

બધાંનો ખુબ ખુબ આભાર . સાહિત્ય સાથે શરૂ થતી તમારી શુભ સવાર સાથે તમારો દિવસ પણ શુભ જાય તેવી શુભકામના.

vaja digant 2 year ago

nice

Rutvij Thakar 2 year ago

??great start to the day

AJ Jaini 2 year ago

miraya , ના હટવું, ના હટવું ..... બસ આગળ મીડ માંડીને દોડવું ને દોડવું

AJ Jaini 2 year ago

બધાનો ખુબ આભાર

AJ Jaini 2 year ago

હા હર્ષભાઈ તમારા વિચારો અહી શૅર કરો . આપણે વિચારોની એક સાકળ બનાવીએ.

Naranji Jadeja 2 year ago

અદભૂત

HINA 2 year ago

વાહ

Miraya Pandya 2 year ago

ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું

Rohit Suthar 2 year ago

અતિ સુંદર

Zankhna Vasavada 2 year ago

very nice

Jignesh Shah 2 year ago

EXCELLENT . .

Ravina 2 year ago

વાહ... ખૂબ સુંદર શરૂઆત...

Harsh Pandya 2 year ago

બહુ જ સરસ. હું ય સંકલ્પ લઉ છું કે છેલ્લા કેટલાક સમયથી બાકી રહેલું લખવાનું કામ શરૂ કરીશ. ક્યારે એ તો નથી ખબર, પણ લખીશ.

Mahendra Sharma 2 year ago

સુંદર કવિતા સાથે શરૂઆત

Anuj 2 year ago

???

Related Videos

Show More